JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2020
- સરળ
- MCQ
માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\alpha-D-\) ગ્લુકોઝ અને \(\alpha -D-\)ગ્લુકોઝ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Two monomers in maltose are \(\alpha\) -D-glucose and \(\alpha\) -D-glucose
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી કઈ જોડીમાં કેન્દ્રીય પરમાણુઓ \(\mathrm{sp}^2\) સંકરણ દર્શાવે છે?JEE Mains 2024 મધ્યમ
- નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમા પધ્ધતિમાં, 0.50 g કાર્બનિક સંયોજન 70 mL નાઈટ્રોજન આપે છે જેને 300 K અને 715 mm દબાણે ભેગો કર્યો. કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી __________ % છે.
(300 K પર જલીયતાણ 15 mm છે.)JEE Mains 2026 અઘરું - સમૂહ \(-14\)ના તત્વોમાંથી નીચેનામાંથી કયું સંયોજન જાણીતું નથી?JEE Mains 2021 મધ્યમ
- પ્રક્રિયા \(X + Y \rightleftharpoons 2\, Z\) માટે \(1\) \(L\)ના પાત્રમાં \(X\)ના \(1.0\) મોલ , \(Y\)ના \(1.5\) મોલ અને \(Z\)ના \(0.5\) મોલ લેવામાં આવે છે અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે.સંતુલન પર,\(Z\)ની સાંદ્રતા \(1.0\, mol\, L ^{-1}\) છે.પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(-\frac{x}{15} \) છે.\(x\)નું મૂલ્ય .........JEE Mains 2020 અઘરું
- NaOHના \(0.2 \%(\mathrm{w} / \mathrm{v})\) દ્રાવણની અવરોધકતા \(870.0 \mathrm{~m} \Omega \mathrm{~m}\) માપવામાં આવે છે. દ્રાવણની મોલર વાહકતા ______ \(\times 10^2 \mathrm{mS} \mathrm{dm}{ }^2 \mathrm{~mol}^{-1}\) હશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 મધ્યમ
- હાઇડ્રોજન સમાન સ્પીસીઝની બોહર ત્રિજ્યા \(70.53\) pm છે. તે સ્પીસીઝ અને સ્થિર અવસ્થા \((n)\) અનુક્રમે છે (આપેલ છે કે: હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા \(52.9\) pm છે)JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટકના નિયમ મુજબ, તત્ત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા.
વિધાન (II) : મેયરે અમુક તત્ત્વોના ભૌતિક ગુણધર્મોને તેમના સંબંધિત પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખિત કરતાં આવર્તક રીતે પુનરાવર્તિત થતી ભાતનું અવલોકન કર્યું.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 સરળ - ઇલેક્ટ્રોન બંધુતા મૂલ્ય ______ માટે ઋણ હોય છે : \(A\). \(\mathrm{Be} \rightarrow \mathrm{Be}^{-}\) \(B\). \(\mathrm{N} \rightarrow \mathrm{N}^{-}\) \(C\). \(\mathrm{O} \rightarrow \mathrm{O}^{2-}\) \(D\). \(\mathrm{Na} \rightarrow \mathrm{Na}^{-}\) \(E\). \(\mathrm{Al} \rightarrow \mathrm{Al}^{-}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ
- એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે. આ પરિસ્થિતિ માટે યોગ્ય વિધાન કયું છેJEE Mains 2021 મધ્યમ