JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
H પરમાણુની પ્રથમ (નિમ્ન) બામર રેખાની ઊર્જા x J છે. H પરમાણુની દ્વિતિય બામર રેખાની ઊર્જા (J માં) શોધો.
- A \(x^{2}\)
- B \(\frac{x}{1.35}\)
- C 2x
- D 1.35x
Answer & Solution
Correct Answer
(D) 1.35x
Step-by-step Solution
Detailed explanation
પ્રથમ બામર રેખા માટે સંક્રમણ \(n_1=2 ; n_2=3\) \(\Delta E=x=13.6(1)^2\left[\frac{1}{2^2}-\frac{1}{3^2}\right] \quad\ldots(i)\) બીજી બામર રેખા માટે સંક્રમણ \(n_1=2 ; n_2=4\) \(\Delta E=13.6(1)^2\left[\frac{1}{2^2}-\frac{1}{4^2}\right]\quad\ldots(ii)\) સમીકરણ (ii) ને સમીકરણ (i)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સામાન્ય ક્ષાર અને \(K_{2}Cr_{2}O_{7}\) ના મિશ્રણને સાંદ્ર \(H_{2}SO_{4}\) સાથે ગરમ કરતા, એક વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુનું સૂત્ર અને વાયુમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Easy
- વિદ્યુતવિભાજય \(0.2\, M\) દ્રાવણનો અવરોધ \( 50.\) ઓમેગા છે દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(1.4\, S\, m^{-1}\) છે સમાન વિદ્યુતવિભાજયનો \(0.5\, M\) દ્રાવણનો અવરોધ \(280\, \Omega\) છે.વિદ્યુતવિભાજયમાં \(0.5\, M\) દ્રાવણ ની મોલર વાહકતા \(S\, m^2\, mol^{-1}\) શૂ હશે ?JEE Mains 2014 Hard
- એક તત્વ જેનું બાહ્ય ઈલેકટ્રોનીય સંરચના \([Rn] \,5 f ^{14} 6 d ^1 7 s ^2\) છે. તો \(IUPAC\) નામકરણ મુજબ તે \(....\)JEE Mains 2022 Medium
- નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખોJEE Mains 2024 Hard
- કેન્દ્રિય વિખંડન દરમિયાન, નીપજો પૈકીની એક \(6.93\) વર્ષ અર્ધ આયુષ્ય ધરાવતુ \(^{90} \mathrm{Sr}\) છે. જો એક તાજા જન્મેલા બાળકના હાડકામાં \(Ca\) ને બદલે \(1 \;\mu g\) \(^{90} \mathrm{Sr}\) શોષાયુ હોય અને તે ચયાપચય દ્વારા ગુમાવાતુ ન હોય તો તેમાં \(90 \%\) ઘટાડો થતા કેટલો સમય, વર્ષમાં, લાગશે ?JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: HX માં હાઈડ્રોજન સાથે સૌથી લાંબો બંધ બનાવતો હેલોજન, તેના સમૂહમાં સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા ધરાવે છે.
વિધાન II: એક સમૂહ 15 તત્વનું હાઈડ્રાઈડ \(EH_{3}\) અન્ય સમૂહ 15 તત્વોના અનુરૂપ હાઈડ્રાઈડ્સ પૈકી સૌથી નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. તે તત્વ E ની મહત્તમ સહસંયોજકતા 4 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો એક પ્રકાશનું આપતકિરણ રેખાના સમીકરણને અનુસરે અને તે બીજી કોઈ રેખા \(7x- y+ 1 =0\) ને બિંદુ \((0, 1)\) આગળ છેદે છે. તથા આ બિંદુથી પરાવર્તિત થતું કિરણ રેખા \(y + 2x = 1\) પર છે તો આપત થતાં કિરણની રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2016 Hard
- \(100\,\Omega\) અવરોધનો અવરોધક, \(1\,H\) ઈન્ડકટન્સનો ઈન્ડકટર અને \(6.25\,\mu F\) કેપેસીટન્સ (સંધારકતા) નો સંધારક (કેપેસીટર) એસી ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથનો કવોલીટી અવયવ ......... હશે.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયા મધ્યસ્થી દ્વારા એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનમાંથી કાર્બાયલેમાઇન રચાય છેJEE Mains 2013 Hard
- શબ્દ "\(GTWENTY\)" ના અક્ષરોને અર્થસભર કે અર્થવિહિન તમામ શક્ય રીતે લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે છે. તો શબ્દ "\(GTWENTY\)" નો ક્રમ ........... છે.JEE Mains 2024 Hard
- ઑક્સિજન અને સલ્ફરના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચેનો મોટો તફાવત _______ ના આધારે સમજાવી શકાય છે.JEE Mains 2025 Easy
- પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની \(1\). કાર્યક્ષમતા \(27 \%\) થતી વધારે હોય. \(2\). કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય. \(3\). કાર્યક્ષમતા \(27 \%\) જેટલી હોય. \(4\). કાર્યક્ષમતા \(27 \%\) કરતા ઓછી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium