JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
- JEE Mains 2025
- મધ્યમ
- સંખ્યાત્મક
દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 2
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
દરિયાનું પાણી NaCl માં 6 મોલર છે, તેથી 1000 ml દરિયાના પાણીમાં NaCl ના 6 મોલ હોય છે.
દ્રાવણનું દળ \(=\) કદ \(\times\) ઘનતા
\(=1000 \times 2\)
દ્રાવણનું દળ \(=2000 \mathrm{~g}\)
\(\begin{aligned}
& \text { ppm }=\frac{\text { mass of } \mathrm{O}_2}{2000} \times 10^6 \\
& \text { mass of } \mathrm{O}_2=5.8 \times 2 \times 10^{-3} \\
& \quad=1.16 \times 10^{-2} \mathrm{~g}
\end{aligned}\)
molality for \(\mathrm{O}_2=\frac{1.16 \times 10^{-2} / 32}{(2000-6 \times 58.5)} \times 1000\)
\(\begin{aligned} & =\frac{1.16 \times 10}{32 \times 1649} \\ = & 0.000219 \\ = & 2.19 \times 10^{-4}\end{aligned}\)
સાચો જવાબ \(\Rightarrow 2\)
દ્રાવણનું દળ \(=\) કદ \(\times\) ઘનતા
\(=1000 \times 2\)
દ્રાવણનું દળ \(=2000 \mathrm{~g}\)
\(\begin{aligned}
& \text { ppm }=\frac{\text { mass of } \mathrm{O}_2}{2000} \times 10^6 \\
& \text { mass of } \mathrm{O}_2=5.8 \times 2 \times 10^{-3} \\
& \quad=1.16 \times 10^{-2} \mathrm{~g}
\end{aligned}\)
molality for \(\mathrm{O}_2=\frac{1.16 \times 10^{-2} / 32}{(2000-6 \times 58.5)} \times 1000\)
\(\begin{aligned} & =\frac{1.16 \times 10}{32 \times 1649} \\ = & 0.000219 \\ = & 2.19 \times 10^{-4}\end{aligned}\)
સાચો જવાબ \(\Rightarrow 2\)
Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજો માટે.

10 મિનિટે A ની સાંદ્રતા _______ \(\times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. આ પ્રક્રિયા A ના \(2.5 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) સાથે શરૂ કરવામાં આવી હતી.JEE Mains 2025 મધ્યમ - નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?JEE Mains 2020 મધ્યમ
- \(87.5 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t_{87.5}\) છે અને \(50 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t _{50}\) છે. \(t _{87.5}=x \times t _{50}\) સંબંધ ધરાવે છે.તો \(x\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(345\,K\) પર, \(55.5\,kPa\) પર શરૂઆતમાં એક વાયુમય સંયોજનના નમૂનાના વિધટન માટે તેની અર્ધ આાયુષ્ય \(340\,s\) માલૂમ પડયો. જ્યારે દબાણ \(27.8\,kPa\), હોય ત્યારે અર્ધ આયુષ્ય \(170\,s\) માલૂમ પડયું. પ્રક્રિયાનો ક્રમ\(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 મધ્યમ
- 298 K તાપમાને થતી પ્રક્રિયા \(2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) માટે \(\Delta \mathrm{H}\) \(=400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(\Delta \mathrm{S}=0.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) છે. આ પ્રક્રિયા _______ \(\mathrm{K}\) ની ઉપર સ્વયંભૂ બનશે.JEE Mains 2024 મધ્યમ
- એસાયક્લીક \(C _4 H _5 N\) માં \(sp ^3\) સંકરીત કાર્બનની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બે અલગ અલગ \(\frac{2}{3} R\) અને \(\frac{1}{3} R\) ત્રિજ્યા ધરાવતા \(S_{1}\) અને \(S_{2}\) વાહક ગોળા પર અનુક્રમે \(12\, \mu C\) અને \(-3\, \mu C\) જેટલો વિજભાર છે અને બંને એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે. તેને હવે એક વાહક તારથી જોડેલા છે. તેના પછી લાંબા સમયે \(S_{1}\) અને \(S_{2}\) પરનો વિજભાર કેટલો હશે?JEE Mains 2020 અઘરું
- \(27\, km/hr\) ની ઝડપથી જતી સબમરીન \((B)\) \(18\, km/hr\)ની ઝડપથી જતી સબમરીન \((A)\) નો પીછો કરે છે.\(B\) \(A\) ને શોધવા \(500\, Hz\) નું સોનાર સિગ્નલ મોકલે છે અને \(v\) આવૃતિનો અવાજ મેળવે છે.તો \(v\) ની કિમત કેટલી ... \(Hz\) હશે? (પાણીમાં ધ્વનિની ઝડપ \(= 1500\, ms^{-1}\))JEE Mains 2019 અઘરું
- વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે.JEE Mains 2024 અઘરું
- નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: - gly \(=\) ગ્લાયસિનેટો; bpy \(=2,2\) '-બાયપિરિડિનJEE Mains 2020 મધ્યમ
- એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર \(2\, kg\) દળ ધરાવતી પેટી (બોસ) ને \(\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N\) બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો \(x-\) દિશામાં \(t=10\, s\) સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........\(m\) હશે.JEE Mains 2021 મધ્યમ
- ઘન બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા નિશ્ચિત કદે \(27^{\circ} \mathrm{C}\) તાપમાને \(-321.30 \mathrm{~kJ}\) છે. નિશ્ચિત દબાણે દહન ઉષ્મા \((-321.30-x R)\) \(\mathrm{kJ}\) છે, તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 મધ્યમ