JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(5\) મોલ હિલિયમ વાયુ, \(300\, K\) તાપમાને, પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ થઈ \(10\, L\) થી \(20 \,L\) થાય છે, આ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્તમ કાર્યની માત્રા ..........\(J\) છે [નજીકની પૂર્ણાંક] (આપેલું છે\(: R = 8.3 \,J \,K ^{-1}\, mol ^{-1}\) અને \(\log 2=0.3010\) )
- A \(6574\)
- B \(1245\)
- C \(9130\)
- D \(8630\)
Answer & Solution
Correct Answer
(D) \(8630\)
Step-by-step Solution
Detailed explanation
\(n =5 \,mol\) \(T =300\, K\) \(V _{1}=10\, L\) \(V _{2}=20 \,L\) \(W =- nRT \ell n \frac{ V _{2}}{ V _{1}}\) \(=-5 \times 8.3 \times 300 \times \ell n \frac{20}{10}\) \(=-8630.38\, J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક બેન્ઝોઈક એસિડને બેન્ઝલ્ડીહાઈડમાં એક જ તબકકામાં રૂપાંતરિત કરશે.
JEE Mains 2022 Medium - નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક શું હશે ?
JEE Mains 2020 Hard - ટિશેન્કો પ્રતિક્રિયા એ કોનો ફેરફાર છે ?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I : \(\stackrel{4}{\mathrm{CH}_3}-\stackrel{3~~~~}{\mathrm{CH}}=\stackrel{3~~~~}{\mathrm{CH}}-\stackrel{1~~~~}{\mathrm{CH}}=\mathrm{O}\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા \(\stackrel{4}{\mathrm{CH}_3}-\stackrel{3}{\mathrm{CH}_2}-\stackrel{2}{\mathrm{CH}_2}-\stackrel{1}{\mathrm{CH}}=\mathrm{O}\) કરતાં વધારે છે.
વિધાન II : \(\underset{4}{\mathrm{CH}_3-\mathrm{}} \underset{3}{\mathrm{CH=}} \underset{2}{\mathrm{CH}}-\mathrm{CH}=\mathrm{O}\) માં \(\mathbf{C}_1-\mathbf{C}_2\) બંધ લંબાઈ નીચે આપેલ સંયોજનની \(\mathrm{C}_1-\mathrm{C}_2\) બંધ લંબાઈ કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - \({\left[ {Fe{{\left( {{H_2}O} \right)}_6}} \right]_2}\) અને \(\left[ {Fe{{\left( {CN} \right)}_6}} \right]\) ના ઋણાયનીય અને ધનઆયનીય ઘટકોની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે ....... થશે.JEE Mains 2019 Hard
- \((a)\) થી \((d)\) પૈકી સાચુ વિધાન જણાવો. (a) ક્ષારીય હાઇડ્રાઇડની \(H_2O\) સાથેની પ્રક્રિયા \(H_2\) વાયુ ઉત્પન્ન કરે છે (b)\(LiAH_4\) ની \(BF_3\) સાથેની પ્રક્રિયા \(B_2H_6\) આપે છે (c) \(PH_3\) અને \(CH_4\) અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે. (d) \(HF\) અને \(CH_4\) આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છેJEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- પ્રક્રિયા \(2A + B \to C\) માટે, નીચેના કોષ્ટકમાં પ્રક્રિયકની જુદી જુદી સાંદ્રતાએ પ્રારંભિક વેગના મૂલ્યો આપ્યા છે. તો પ્રક્રિયા માટે વેગનિયમ જણાવો.
\([A] (mol\,L^{-1})\) \([B] (mol\,L^{-1})\) પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \((mol\, L^{-1}\,s^{-1} )\) \(0.05\) \(0.05\) \(0.045\) \(0.10\) \(0.05\) \(0.090\) \(0.20\) \(0.10\) \(0.72\) JEE Mains 2019 Hard - \(2\,kg\) દળ અને \(0.5\, m\) ત્રિજ્યા ધરાવતો ગોળો \(1 \,ms ^{-1}\) ના વેગથી \(30^{\circ}\) ખૂણાવાળા ઢાળ પર ઉપર તરફ ગતિ કરે છે. તો તેને બિંદુ \(A\) પર પાછા આવતા કેટલો સમય (\(sec\)) લાગશે?
JEE Mains 2021 Hard - ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((\tan x)^{1/2}\,dy = (\sec^3 x - (\tan x)^{3/2} y)\,dx\), \(0 < x < \dfrac{\pi}{2}\) નો ઉકેલ છે. જો \(y\left(\dfrac{\pi}{4}\right) = \dfrac{6\sqrt{2}}{5}\) અને \(y\left(\dfrac{\pi}{3}\right) = \dfrac{4}{5}\alpha\), તો \(\alpha^4\) બરાબર _______ થાય.JEE Mains 2026 Hard
- જો વિધેય \(f : R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{cc}\left(2-\sin \left(\frac{1}{x}\right)\right)|x|, x \neq 0 \\ 0 & , x=0\end{array} .\right.\) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(f\) એ .. . .JEE Mains 2021 Hard
- અહી દ્રીપદી \(\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^{n}\) ના વિસ્તરણમાં \(\frac{1}{\sqrt[4]{3}}\) ની વધતી ઘાતાંક માં શરૂઆત થી પાંચમું પદ અને અંતથી પાંચમું પદનો ગુણોતર \(\sqrt[4]{6}: 1\) છે. જો શરૂઆતથી છઠ્ઠુ પદ \(\frac{\alpha}{\sqrt[4]{3}}\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?JEE Mains 2022 Medium