JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષામાં એક ઇલેકટ્રોનની ઊર્જા \(-2.18 \times 10^{-18}\,J\) છે.તો તેની તૃતીય બ્હોર કક્ષામાં ઊર્જા શોધો
- A આ મૂલ્યનું \(\frac{1}{27}\)
- B આ મૂલ્યનું એક તૃતિયાંશ
- C આ મૂલયનું ત્રણ ગણું
- D આ મૂલ્યનું એક નવમાંશ \(\left(\frac{1}{9} t h\right)\)
Answer & Solution
Correct Answer
(D) આ મૂલ્યનું એક નવમાંશ \(\left(\frac{1}{9} t h\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{ n }=\frac{-2.18 \times 10^{-18} Z ^2}{ n ^2}\) \(\text { i.e. } E _{ n } \propto \frac{1}{ n ^2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)JEE Mains 2015 Hard
- નીચે આપેલ માંથી કોને સ્ફટિક ક્ષેત્ર વાદ (સિદ્ધાંત) વડે સમજાવી શકાતો નથી ?JEE Mains 2023 Hard
- \(NO\) દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
- સલ્ફરના વિશ્લેષણમાં, \(0.471\, {~g}\) એક કાર્બનિક સંયોજન \(1.44\, {~g}\) બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(......\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આણ્વિય દળ \({Ba}=137 \,{u})\)JEE Mains 2021 Medium
- \(2 A + B _{2} \rightarrow 2 AB\) પ્રકિયા પ્રારંભિક પ્રક્રિયા છે રિએક્ટન્ટ્સના ચોક્કસ જથ્થા માટે, જો પ્રક્રિયા નું પ્રમાણ \(3,\) ના પરિબળ દ્વારા ઘટાડવામાં આવે છે, તો \( ..... \) ના પરિબળ દ્વારા પ્રક્રિયાની દરમાં વધારો થાય છે.JEE Mains 2021 Easy
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જ્યારે સલ્ફાનિલિક ઍસિડ અને 1-નેપ્થીલેમાઇનના સાંદ્ર દ્રાવણને નાઈટ્રસ ઍસિડ (273 K) વડે પ્રક્રિયા કરવામાં આવે છે અને એસિટિક ઍસિડ વડે ઍસિડિક બનાવવામાં આવે છે, ત્યારે બનતી નીપજના 0.1 મોલનું દળ _______ (g) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~S}: 32)\)JEE Mains 2025 Hard - આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 Hard - અનુક્રમે \(2F\) અને \(3F\) માનના બે બળો \(P\) અને \(Q\) એકબીજા સાથે \(\theta \) કોણ બનાવે છે. જો બળ \(Q\) ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો \(\theta \) કેટલો હશે?JEE Mains 2019 Medium
- લાયમન શ્રેણીમાં (L1, L2, L3...; L1 લાયમન શ્રેણીમાંની સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) હાઈડ્રોજન વર્ણપટ જુદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. તેની જેમ જ બામર શ્રેણીમાં (B1,B2, B3 ... ; B1 બામર રેખાઓ પૈકી સૌથી ઓછી ઊર્જા ધરાવે છે) જૂદી જુદી વર્ણપટ રેખાઓ ધરાવે છે. L1 ની ઊર્જા કરતા x ગણી છે. x નું મૂલ્ય __________ x 10-1 છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
- જો \(\left( ax ^2+\frac{1}{2 bx }\right)^{11}\) ના વિસ્તરણમાં \(x^7\) નો સહગુણક અને \(\left(a x-\frac{1}{3 b x^2}\right)^{11}\) ના વિસ્તરણમાં \(x ^{-7}\) નો સહગુણક સમાન હોય તો . . ..JEE Mains 2023 Hard
- ટોલેન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉપરોક્ત સંયોજનમાંથી કયું સિલ્વર દર્પણની રચના કરતું નથી?
JEE Mains 2021 Medium