JEE Mains · Chemistry · STD 11 - તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
સામાન્ય રીતે, કયો ગુણધર્મ (ફક્ત પરિમાણો) જે એક આવર્ત દરમિયાન અન્ય ગુણધર્મોની તુલનામાં વિરુદ્ધ વલણ બતાવે છે
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) આણ્વિય ત્રિજ્યા
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
In general across a period atomic radius decreases while ionisation enthalpy, electron gain enthalpy and electronegativity increases because effective nuclear charge \(\left(Z_{\text {eff }}\right)\) increases.
Chemistry ના વધુ પ્રશ્નો
- \(SF_4\) નીચેનામાંથી કોના સમસંરચનાત્મક છે:
A. \(BrF_4^{\ominus}\)
B. \(CH_4\)
C. \(IF_4^{\oplus}\)
D. \(XeF_4\)
E. \(XeO_2 F_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - \(300\,K\) પર સ્વતંત્ર પ્રક્રમો માટે, સ્વયંભૂ ન થતી (આપમેળે ના થાય તેવી) પ્રક્રમોની સંખ્યા નીચે આપેલામાંથી \(.........\) છે.
પ્રક્રમ \(\Delta H / kJ\,mol ^{-1}\) \(\Delta S / J K^{-1}\) \(A\) \(-25\) \(-80\) \(B\) \(-22\) \(40\) \(C\) \(25\) \(-50\) \(D\) \(22\) \(20\) JEE Mains 2023 મધ્યમ - એક વાયુ અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે \(5\, J\) અને \(8\, J\) છે. હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા \(A\)માં લાવવામાં આવે છે, જે દરમિયાન \(3\, J\) ઉષ્મા મુક્ત થાય છે. આ \(B\) થી \(A\) ના પ્રતિગામી પ્રક્રમ માટે ...JEE Mains 2017 અઘરું
- \(\mathrm{H}\) પરમાણુના સ્પેક્ટ્રમ માં બામર શ્રેણી માટે , \(\quad \bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}, \quad\) નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, \((I)\) જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે \((II)\) પૂર્ણાંક \(n_{1}\) એ \(2\) બરાબર થાય છે. \((III)\) સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ \(\mathrm{n}_{2}=3\) છે . \((IV)\) હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છેJEE Mains 2020 અઘરું
- \(NaOH\) નાં દ્રાવણ વિરૂદ્ધ \(1.25\, M\) ઓકઝેલિક એસિડ દ્રાવણના અનુમાપનને ધ્યાનમાં લો. અંતિમ બિંદુ પર નીચે મુજબ બ્યુરેટ અવલોકનો મળ્યાં. \((i)\) \(4.5\, mL\) \(\quad (ii)\) \(4.5\, mL\) \(\quad (iii)\) \(4.4\, mL\) \((iv)\) \(4.4\, mL\) \(\quad (v)\) \(4.4\, mL\) જે ઓકઝેલિક એસિડનું કદ \(10.0\, mL\) લેવામાં આવ્યું હોય તો \(NaOH\) દ્રાવણની મોલારિટી \(....\,M\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો)JEE Mains 2021 મધ્યમ
- એક પ્રક્રિયા માટે \(\mathrm{r}=\mathrm{k}[\mathrm{A}]\) છે, \(\mathrm{A}\) નો \(50 \%\) ભાગ \(120\) મિનિટમાં વિઘટિત થાય છે. \(\mathrm{A}\) ના \(90 \%\) વિઘટન માટે લાગતો સમય _______ મિનિટ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.JEE Mains 2018 અઘરું
- \({S_{{N^2}}}\) પ્રકિયા માં નીચેના સંયોજનો માટે પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો હશે ?JEE Mains 2014 મધ્યમ
- જુદા-જુદા પ્રકારના અર્ધ કોષોનો \(\left(\frac{\partial E }{\partial T }\right)_{ P }\) નીચે મુજબ છે. \(\text { A } \quad\quad\quad\quad\quad \text { B } \quad\quad\quad\text { C } \quad\quad\quad\quad\text { D }\) \(1 \times 10^{-4} \quad 2 \times 10^{-4} \quad 0.1 \times 10^{-4} \quad 0.2 \times 10^{-4}\) (અહિયાં,\(E\) એ ઇલેક્ટ્રોમોટીવ બળ છે.) ઉપર આપેલા અર્ધકોષો માંથી ક્યાનો સંદર્ભ ઈલેક્ટ્રોડ તરીકેનો ઉપયોગ પસંદગીય પામશે ?JEE Mains 2022 અઘરું
- એક કણની સ્થિતિઊર્જા નિશ્ચિત ઉદ્ભવબિંદુથી અંતર \(x\) સાથે બદલાય છે તે \(V = \dfrac{A\sqrt{x}}{x + B}\) પ્રમાણે છે, જ્યાં \(A\) અને \(B\) યોગ્ય પરિમાણવાળા અચળાંકો છે. \(AB\) નાં પરિમાણ _______ છે.JEE Mains 2026 સરળ
- અણુઓમાં બંધની વધતી જતી આયનીય લાક્ષણિકતાના ક્રમમાં ગોઠવો.
[\(\mathrm{LiF}, \mathrm{K}_2 \mathrm{O}, \mathrm{N}_2, \mathrm{SO}_2\) અને \(\mathrm{CIF}_3\)]JEE Mains 2024 અઘરું - પૃથ્વીની સપાટીથી ઉપરની બાજુ પર વાતાવરણમાં સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ \(150\, N/C\) છે. જેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ છે. તો પૃથ્વીની સપાટી દ્વારા કુલ કેટલા પૃષ્ઠ વિજભારનું (\(kC\) માં) વહન થતું હશે? [\({\varepsilon _0} = 8.85 \times {10^{ - 12}}\,{C^2}/N - {m^2},{R_E} = 6.37 \times {10^6}\,m\)]JEE Mains 2014 અઘરું