ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

 \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.

  1. A \(10\)
  2. B \(20\)
  3. C \(0\)
  4. D \(1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(0\)

Step-by-step Solution

Detailed explanation

For free expansion: \(P _{\text {ext }}=0, w =0\) \(q =0, \Delta U =0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app