JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
અચળ દબાણો, આદર્શ વાયુની મોલર ઉષ્માક્ષારતા \(20.785 \,JK ^{-1} mol ^{-1}\) છે. તેને \(300 \,K\) થી \(500 \,K\) તાપમાને ગરમ કરતા આંતરિક ઊર્જામાં થતી ફેરાર \(5000 \,J\) છે. તો અચળકદે વાયુના મોલની સંખ્યા ........... છે. (નજીકનો પૂણાઈં) (આપેલું છે: \(R=8.314 \,J K ^{-1} mol ^{-1}\) )
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(C _{ p , m }= C _{ v , m }+ R\) \(\Rightarrow C _{ v , m }=20.785-8.314=12.471\,J\,k ^{-1}\,ml ^{-1}\) \(\Delta U = nC _{ r , m } \Delta T\) \(\Rightarrow n =\frac{5000}{12.471 \times 200}=\frac{25}{12.471} \approx 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં CFSE, \(\Delta_{\mathrm{o}}\) શૂન્ય જેટલું હશે?JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) શૂન્ય કથન સંમિશ્રણ (અતિવ્યાપન) એ કલાની બહાર થતું સંમિશ્રણ (અતિવ્યાપન) છે. (out of phase) કારણ \((R)\, :\) તે કક્ષકોના અભિગમના વિવિધ નિર્દેશન / દિશાને કારણે પરિણામે છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલા સંયોજનું \(IUPAC\) નામ આપો?
JEE Mains 2019 Medium - નીચેના પૈકી ક્યા ગ્રીન હાઉસ વાયુઓનો સમૂહ છે ?JEE Mains 2017 Hard
- પ્રક્રિયા \(A(g) + B(g) \to C(g) + D(g)\) માટે \(298\,K\) પર \(\Delta H^o\) and \(\Delta S^o\) અનુક્રમે \(-29.8\,\,kJ\, mol^{-1}\) અને \(-0.100\,\,kJ\,K^{-1}\) \(mol^{-1}\) છે \(298\,K\) પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.JEE Mains 2016 Hard
- પ્રક્રિયા માટે પ્રક્રિયા દર \(\left[{PtCl}_{4}\right]^{2-}+{H}_{2} {O} \rightleftharpoons\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}+{Cl}^{-}\) વિવિધ આયનોની સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યું હતું. એવું જણાયું હતું \(\frac{-{d}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]}{{dt}}=4.8 \times 10^{-5}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]-2.4 \times10^{-3}\left[\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}\right]\left[{Cl}^{-}\right]\) જ્યાં મોલર સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. સંતુલન અચળાંક \({K}_{{c}}=....\). (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધવાની દૃષ્ટિસ્થાન ભેદની રીતમાં વસ્તુને હંમેશા ________ રાખવી જોઈએ.JEE Mains 2026 Easy
- રીએક્ટરમાં \(30\) દિવસમાં \(2\,kg\) \({ }_{92} U ^{235}\) વપરાય છે,એક વિખંડનમાં \(200\, MeV\) ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર .......\(MW\)JEE Mains 2020 Medium
- જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે. \({}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}\) આ પ્રક્રિયામાં \(x\) કણ ઉત્પન્ન થાય છે અને તે \(Q\) ઉર્જા મૂક્ત કરે છે. તો \(x\) કણ કયો હશે?JEE Mains 2013 Medium
- ધારો કે \(\mathrm{A}=\{1,3,7,9,11\}\) અને \(\mathrm{B}=\{2,4,5,7,8,10,12\}\). તો \(f(1)+f(3)=14\) થાય તેવા એક-એક વિધેયો \(f: A \rightarrow B\) ની કુલ સંખ્યા .......... છે.JEE Mains 2024 Hard
- એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ \(34\, m/s\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા \(f_1\) જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને \(17\, m/s\) જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ \(f_2\) છે. જો ધ્વનિની ઝડપ \(340\, m/s\) હોય તો ગુણોત્તર \(\frac{f_1}{f_2}\) કેટલો થશે?JEE Mains 2019 Hard
- જો \(\vec{a}\) અને \(\vec{b}\) એકબીજા સાથે \(\cos ^{-1}\left(\frac{5}{9}\right)\) ખૂણો બનાવે છે, તો \(|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|\) માટે \(|\vec{a}|=n|\vec{b}|\) \(n\) ની પૂર્ણાંક કિંમત _______ છે.JEE Mains 2024 Hard