ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions

પ્રક્રિયા માટે નીચે આપેલા વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ સાચો છે ? \(2\left[ Au ( CN )_2\right]^{-}( aq )+ Zn ( s ) \rightarrow 2 Au ( s )+\left[ Zn ( CN )_4\right]^{2-}( aq )\) \(A\). રેડોક્ષ પ્રક્રિયા \(B\). વિસ્થાપન પ્રક્રિયા \(C\). વિધટન પ્રક્રિયા \(D.\) સંયોગીકરણ પ્રક્રિયા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A ફકત \(A\) અને \(B\)
  2. B ફકત \(A\)
  3. C ફકત \(C\) અને \(D\)
  4. D ફકત \(A\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફકત \(A\) અને \(B\)

Step-by-step Solution

Detailed explanation

\(2\left[\stackrel{+1}{ Au ( CN )_2}\right]^{-}+\stackrel{0}{ Z } n ( s ) \longrightarrow 2 \stackrel{0}{ Au }+\left[\stackrel{+2}{ Zn }( CN )_4\right]^{-2}\) \(Zn\) displaced \(Au ^{+}\) Reduction and Oxidation both are taking place.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app