ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

ધાતુ પતરામાંથી બનેલા સમઘન આકારની પેટી (બોક્સ) ની દરેક બાજુ \(‘a'\) છે ધાતુ પતરા માટે ઓરડાનાં તાપમાન \('T'\) એ રેખીય પ્રસરણાંક \(‘\alpha\)' છે. ધાતુ પતરાને સમાન રીતે ઓછા તાપમાન \(\Delta T\) થી ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું નવું તાપમાન \(T +\Delta T\) થાય છે. ધાતુ પેટીનાં કદમાં થતો વધારો ...............

  1. A \(3 a^{3} \alpha \Delta T\)
  2. B \(4 a ^{3} \alpha \Delta T\)
  3. C \(4 \pi a ^{3} \alpha \Delta T\)
  4. D \(\frac{4}{3} \pi a ^{3} \alpha \Delta T\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(3 a^{3} \alpha \Delta T\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta V = V \gamma \Delta T\) \(\Delta V =3 a ^{3} \alpha \Delta T\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app