JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?
- A \(CO < en < NH _3 < C _2 O _4^{2-} < S ^{2-}\)
- B \(S ^{2-} < C _2 O _4^{2-} < NH _3 < en < CO\)
- C \(NH _3 < en < CO < S ^{2-} < C _2 O _4^{2-}\)
- D \(S ^{2-} < NH _3 < en < CO < C _2 O _4^{2-}\)
Answer & Solution
Correct Answer
(B) \(S ^{2-} < C _2 O _4^{2-} < NH _3 < en < CO\)
Step-by-step Solution
Detailed explanation
The increasing order of field strength of ligands (according to spectrochemical series) \(S ^{2-} < C _2 O _4^{2-} < NH _3 < en < CO\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બેન્ઝીનનું નાઇટ્રેશન કરવાથી નાઇટ્રોબેન્ઝીન મળે છે, જેની \(CH_{3}COCl / AlCl_{3}\) સાથેની વધુ પ્રક્રિયાથી મળશે
વિધાન II: \(NO_{2}\) સમૂહ m-નિર્દેશક અને નિષ્ક્રિયકારી સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - સૂચિ \(-I\) ને સૂચિ List\(-II :\) સાથે સરખાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) \([ Co( NH _{3})_{6}][ Cr ( CN )_{6}]\) \((i)\) જોડાણ સમઘટક્તા \((b)\) \([ Co ( NH _{3})_{3}( NO _{2})_{3}]\) \((ii)\) જલીય સમઘટક્તા \((c)\) \([ Cr ( H _{2} O )_{6}] Cl _{3}\) \((iii)\) સહસંયોજક સમઘટક્તા \((d)\) સિસ \(-[CrCl\) \(._{2}(\text { ox })_{2}]^{3-}\) \((iv)\)પ્રકાશિય સમઘટક્તા JEE Mains 2021 Medium - નીચે આપેલામાંથી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા \(...........\) છે. \({\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ Ni ( CO )_4\right],\left[ NiCl _4\right]^{2-}}\) \({\left[ Fe ( CN )_6\right]^{4-},\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}}\) \({\left[ Fe ( CN )_6\right]^{3-} \text { and }\left[ Fe \left( H_2O\right)_6\right]^{2+}}\)JEE Mains 2023 Medium
- \(\mathrm{Mg}\left|\mathrm{Mg}^{2+}(\mathrm{aq})\right|\left|\mathrm{Ag}^{+}(\mathrm{aq})\right| \mathrm{Ag}\) માટે સાચું નર્નસ્ટ સમીકરણ _______ છે.JEE Mains 2025 Easy
- નીચેનામાંથી કયું વિધાન એ સુક્રોઝ માટે સાચું નથી ?JEE Mains 2019 Hard
- બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- અહી \(S=\left\{n \in N \mid\left(\begin{array}{ll}0 & i \\ 1 & 0\end{array}\right)^{n}\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right)=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right) \forall a, b, c, d \in R\right\}\) કે જ્યાં \(i=\sqrt{-1} \) છે. તો ગણ \(\mathrm{S}\) માં \(2\) અંકની કેટલી સંખ્યા હશે.JEE Mains 2021 Medium
- જો \(\cos \,x\,\frac{{dy}}{{dx}} - y\,\sin \,x = 6x,\,\left( {0 < x < \frac{\pi }{2}} \right)\) અને \(y\left( {\frac{\pi }{3}} \right) = 0\) તો \(y\left( {\frac{\pi }{6}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- ધારોકે \(s\) એ \(\theta \in[-\pi, \pi]\) ની એવી તમામ કિંમતોનો ગણ છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ \(x+y+\sqrt{3} z=0\) \(-x+(\tan \theta) y+\sqrt{7} z=0\) \(x+y+(\tan \theta) z=0\) ને અસાહજિક \((non-trivial)\) ઉકેલ છે.તો \(\frac{120}{\pi} \sum_{\theta \in s} \theta=.........\)JEE Mains 2023 Hard
- જો \(f (1) = 1, f ' (1) = 3\) , તો \(f\left( {f\left( {f\left( x \right)} \right)} \right) + \left( {f{{\left( x \right)}^2}} \right)\) નું \(x = 1\) આગળ વિકલન મેળવો.JEE Mains 2019 Hard
- \(f(x)=\left|\begin{array}{ccc} \sin ^{2} x & 1+\cos ^{2} x & \cos 2 x \\ 1+\sin ^{2} x & \cos ^{2} x & \cos 2 x \\ \sin ^{2} x & \cos ^{2} x & \sin 2 x \end{array}\right|, x \in R\) નું મહત્તમ મૂલ્ય ..... છે.JEE Mains 2021 Medium