JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(C{o^{3 + }}{e^ - } \longrightarrow C{o^{2 + }};\,{E^o} = 1.81\,V\) \(P{b^4} + 2{e^ - } \longrightarrow P{b^{2 + }};\,{E^o} = + 1.67\,V\) \(C{e^{4 + }} + {e^ - } \longrightarrow C{e^{3 + }};\,{E^o} = + 1.61\,V\) \(B{i^{3 + }} + 3{e^ - } \longrightarrow Bi;\,{E^o} = + 0.20\,V\) આપેલ છે. તો આ ઘટકતી ઓક્સિડેશતકર્તા તરીકેની ક્ષમતા ક્યા ક્રમમાં વધશે?
- A \(C{e^{4 + }} < P{b^{4 + }} < B{i^{3 + }} < C{o^{3 + }}\)
- B \(C{o^{3 + }} < P{b^{4 + }} < C{e^{4 + }} < B{i^{3 + }}\)
- C \(B{i^{3 + }} < C{e^{4 + }} < P{b^{4 + }} < C{o^{3 + }}\)
- D \(C{o^{3 + }} < C{e^{4 + }} < B{i^{3 + }} < P{b^{4 + }}\)
Answer & Solution
Correct Answer
(C) \(B{i^{3 + }} < C{e^{4 + }} < P{b^{4 + }} < C{o^{3 + }}\)
Step-by-step Solution
Detailed explanation
Lower the standard reduction potential, more the ability to get reduced higher the oxidizing power
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?JEE Mains 2023 Medium
- જો \(Z{r_3}{\left( {P{O_4}} \right)_4}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(K_{SP}\) વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો \(S\) અને \(K_{SP}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2019 Hard
- સુક્રોઝનું જલીયકરણ આપે છે:JEE Mains 2021 Easy
- \(RMgI\) ને બરફ જેવા ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એક વાયુ મુક્ત થાય છે જે STP એ \(1.4\text{ dm}^3/\text{g}\) જગ્યા રોકે છે. ઉત્પન્ન થયેલ વાયુને ત્યારબાદ આયોડિન સાથે \(HIO_3\) ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે જેથી સંયોજન (X) મળે છે. સંયોજન (X) ને Na અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરાવતા સંયોજન (Y) ઉત્પન્ન થાય છે. સંયોજન (Y) નો મોલર દળ _______ \(\text{g mol}^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
- પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
- નીચે આપેલ સંયોજનોમાં - \(\mathrm{OH}\) સમૂહની એસિડિક્તાનો ચઢતો ક્રમ શોધો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathbb{N} \times \mathbb{N}\) પર એક સંબંધ \(\mathrm{R}\) એ "( \(\left.x_1, y_1\right) \mathrm{R}\left(x_2, y_2\right)\) તો અને તો જ \(x_1 \leq x_2\) અથવા \(y_1 \leq y_2\) " પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે. બે વિધાનો ધ્યાને લો : (\(I\)) \(\mathrm{R}\) સ્વવાચક છે પરંતુ સંમિત નથી. (\(II\)) \(R\) પરંપરિત છે. તો નીચેના પૈકી કયુ એક સાચું છે.JEE Mains 2024 Medium
- જો ગણ \( R=\{(a, b): a+5 b=42, a, b \in \mathbb{N}\}\) ને \(m\) સભ્યો હોય અને \(\sum_{n=1}^m\left(1-i^{n!}\right)=x+i y\) જ્યાં \( i=\sqrt{-1},\) તો \(m+x+y\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2024 Hard
- કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)]JEE Mains 2019 Medium
- ધારોકે રેખા \(L\) એ બિંદુ \(P(2,3,1)\) માંથી પસાર થાય છે અને રેખા \(x+3 y-2 z-2=0=x-y+2 z\) ને સમાંતર છે. જો \(L\) નું બિંદુ \((5,3,8)\) થી અંતર \(x+3 y-2 z-2=0=x-y+2 z\) હોય, તો \(3 \alpha^2=..........\)JEE Mains 2023 Hard
- એક ઘોડેસવાર અડધું અંતર \(5\,m/s\) ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે \(10\,m/s\) ની ઝડપથી અને બાકીનું \(15\,m/s\) ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ \(\frac{x}{7}\,m / s\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
JEE Mains 2023 Hard - ક્યા આયનોના યુગ્મ (જોડી) એ \(Al ^{3+}\) સાથે સમઇલેક્ટ્રોનીય છે?JEE Mains 2022 Easy