JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.
- A \(814\)
- B \(817\)
- C \(816\)
- D \(815\)
Answer & Solution
Correct Answer
(D) \(815\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{m}=\frac{\mathrm{M} \times 1000}{\mathrm{~d}_{\text {sol }} \times 1000-\mathrm{M} \times \mathrm{Molar}^2 \text { mass }_{\text {solute }}} \) \( 815 \times 10^{-3} \mathrm{~m} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી \(t_2\) કક્ષકમાં ઇલેક્ટ્રોન વિનાના સંકીર્ણ સંયોજનોની સંખ્યા _______ છે. \(\mathrm{TiCl}_4,\left[\mathrm{MnO}_4\right]^{-},\left[\mathrm{FeO}_4\right]^{2-},\left[\mathrm{FeCl}_4\right]^{-},\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)JEE Mains 2024 Medium
- નીચેની પ્રક્રિયાઓમાં સાચો રૂપાંતરણ કયું છે: સુક્રોઝ \(\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?\)JEE Mains 2020 Medium
- આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard - બે ધાતુઓ (MA અને MB) ના કાર્ય વિધેયો 1 : 2 ના ગુણોત્તરમાં છે. જ્યારે આ ધાતુઓને 6 eV ઊર્જાના ફોટોન થી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે MA: MB ના મુક્ત થતા ઈલેક્ટ્રોનની ગતિજ ઊર્જા 2.642 : 1 ના ગુણોત્તરમાં છે. MA અને MB ના કાર્ય વિધેયો (eV માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Hard
- \(\mathrm{NaCl}\) ની સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરતા લાલાશ પડતો ધુમાડો (\(B\)) આપે છે, કે જે \(\mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતાં પીળું દ્રાવણ (\(C\)) આપે છે. (\(B\)) અને (\(C\)) અનુક્રમે શોધો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A:\) એક ગોળાકાર પદાર્થ કે જેની ત્રિજ્યા \((5 \pm 0.1)\,mm\) અને ખાસ ધનતા ધરાવતો હોય, તેને અચળ ધનતા ધરાવતા પ્રવાહીમાં ફેકવામાં આવે છે. તેના અંતિમ વેગની ગણતરી ટકાવારી ત્રુટી \(4 \%\) છે. કારણ\(-R:\) ગોળાકાર પદાર્થ નો અંતિમ વેગ જયારે પ્રવાહીની અંદર ફેંકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યા ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉપરોક્ત વિધાનોની સમર્થનને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારો કે \(A\) એ એવો \(n \times n\) શ્રેણિક છે કે જેથી \(| A |=2\) પર થાય.જો શ્રેણિક \(\operatorname{Adj}\left(2 \cdot \operatorname{Adj}\left(2 A ^{-1}\right)\right) \cdot\) નો નિશ્ચાયક \(2^{84}\) હોય, તો \(n =.............\).JEE Mains 2023 Hard
- \(4\) મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન \(0^{\circ} {C}\) થી \(50^{\circ} {C}\) કરવા માટે કેટલી ઉષ્માની (\(\times {R}\))જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)JEE Mains 2021 Medium
- જો રેખા \(3 x-2 y+12=0\) પરવલય \(4 y=3 x^2\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે, તો પરવલયના શીર્ષ પર, રેખાખંડ \(A B\) દ્વારા બનતો ખૂણો = __________JEE Mains 2025 Medium
- વાસ્તવિક વિધેય \(f(x)=\frac{\operatorname{cosec}^{-1} x}{\sqrt{x-[x]}}\) એ ક્યાં \(x\) માટે વ્યાખ્યાયિત છે . ( કે જ્યાં \([ x ]\) એ મહતમ પૃણાંક વિધેય છે )JEE Mains 2021 Hard
- ધારો કે \(A,B\) અને \(C\) એ પરવલય \(y^2=16x\) માં અંતર્ગત ચલ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટખૂણો સમાવતું શિરોબિંદુ \(B\) એ \((4,8)\) છે અને \(\triangle ABC\) ના મધ્યકેન્દ્રનો બિંદુપથ એક શંકુચ્છેદ \(C_o\) છે. તો \(C_o\) ના નાભિલંબની લંબાઈના ત્રણ ગણા ______ છે.JEE Mains 2026 Hard