JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(300\,\,K\,\,40\,\,\% HI\) પર વિધટન પામી \(H _{2}\) અને \(I _{2}\) બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે \(\Delta G ^{\ominus}\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\,J\,mol ^{-1}\) શોધો. (નજીકના પૂર્ણાંકમાં) (ઉપયોગ \(R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010\). In \(10=\) \(2.3, \log 3=0.477\) )
- A \(8945\)
- B \(945\)
- C \(1400\)
- D \(2735\)
Answer & Solution
Correct Answer
(D) \(2735\)
Step-by-step Solution
Detailed explanation
\(\quad\quad HI \quad\quad\quad\rightleftharpoons \frac{1}{2} H _{2}+\frac{1}{2} I _{2}\) \(t _{ i } \,\quad\quad 1\) \(\text { teq } \quad 1-0.4 \quad\quad \frac{0.4}{2} \quad\quad\quad \frac{0.4}{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વિશ્લેષક \(pH =1\) ના \(1L\,HCl\) ને \(pH 2\) ના \(HCl\) ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ \(........\,mL\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચેના સંતુલનનો વિચાર કરો, \(\mathrm{CO}(\mathrm{g})+2 \mathrm{H}_2(\mathrm{g}) \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{OH}(\mathrm{g})\) 500 K તાપમાને જાળવેલા \(2 \mathrm{dm}^3\) ના ફ્લાસ્કમાં 0.1 મોલ CO ઉદ્દીપક સાથે હાજર છે. જ્યાં સુધી દબાણ 5 બાર ન થાય ત્યાં સુધી ફ્લાસ્કમાં હાઇડ્રોજન દાખલ કરવામાં આવે છે અને 0.04 મોલ \(\mathrm{CH}_3 \mathrm{OH}\) બને છે. \(\mathrm{K}_{\mathrm{p}}^0\) છે ______ \(\times 10^{-3}\) (નજીકના પૂર્ણાંકમાં).
આપેલ છે : \(\mathrm{R}=0.08 \mathrm{dm}^3\) bar \(\mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\)
ધારો કે માત્ર મિથેનોલ જ ઉત્પાદન તરીકે બને છે અને પ્રણાલી આદર્શ વાયુ વર્તણૂક દર્શાવે છે.JEE Mains 2025 Medium - \(0.02\,M\,\,NH_4Cl\) ના દ્રાવણની \(pH\) કેટલી થશે ? [અહીં \(K_b\,(NH_4OH) = 10^{-5}\) અને \(log\,2 = 0.301\) ]JEE Mains 2019 Hard
- નીચે આપેલા પૈકી બેઝિક ઓક્સાઈડ શોધો.JEE Mains 2022 Medium
- \(A\left( g \right) \rightleftharpoons B\left( g \right)\) સંતુલન માટે \(\Delta H\) , \(-40\, k\,J/mol\) છે. જો પૂરોગામી અને પ્રતિમાની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \((E_f)\) અને \((E_b)\) નો ગુણોત્તર \(\frac{2}{3}\) હોય, તો ...JEE Mains 2015 Hard
- સલ્ફરના અનુમાનમાં, 0.20 g શુદ્ધ કાર્બનિક સંયોજને 0.40 g બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1} \%\) છે.
(મોલર દળ : \(\mathrm{O}=16, \mathrm{~S}=32, \mathrm{Ba}=137\) \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- લંબાઈ 12 cm અને દળ 20 m નો એક સમાન સળિયો એક લીસી સમક્ષિતિજ ટેબલ પર રહેલો છે. બે બિંદુવત દળો m અને 2 m, v જેટલી સમાન ઝડપથી વિરુદ્ધ દિશામાં અને સળિયાના સમતલમાં જ ગતિ કરી રહ્યા છે. આ દળો સળિયા સાથે એકસાથે અથડાય છે અને તેને ચોંટી જાય છે. અથડામણ પછી આખી પ્રણાલી કોણીય આવૃત્તિ \( \omega \) સાથે ભ્રમણ કરી રહી છે. v અને \( \omega \) નો ગુણોત્તર છે:
JEE Mains 2026 Medium - જે ધાતુ સૌથી વધુ અને મહત્તમ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Medium
- યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 Medium
- વક્ર \(y = \left| {\cos \,x - \sin \,x} \right|\) , \(0 \leq x \leq\frac{\pi }{2}\) દ્વારા \(x-\)અક્ષની ઉપરની બાજુએ આવેલ આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard
- આકૃતિ \((A)\) માં ‘\(2\,m\)’ દળને ' \(m\) ' દળ ઉપર જડવામાં આવ્યો છે. \(m\) દળ \(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ઘરાવતી સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. આકૃતિ \((B)\) માં ‘ \(m\) ' દળને ' \(k\) ' અને ‘ \(2 k\) ' સ્ત્રિંગ અચળાંકો ઘરાવતી બે સ્પ્રિંગો સાથે જ્રેડવામાં આવેલ છે. જે \((A)\) માં દળ ' \(m\) ' ને અને \((B)\) માં દળ ' \(m\) ' ને ' \(x\) ' અંતરે ખસેડવામાં આવે તો, \((A)\) અને \((B)\) ને અનુરૂપ આવર્તકાળ \(T _1\) અને \(T _2........\) સમીકરણને અનુસરશે.
JEE Mains 2022 Medium - સમાન કંપવિસ્તાર અને સમાન આવિત્ત ધરાવતા બે તરંગો દોરી પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેઓ વ્યતિકરણ અનુભવીને સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે કે જેને નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે. \(y=\left(10 \cos \pi x \sin \frac{2 \pi t }{ T }\right) cm\) \(x=\frac{4}{3} cm\) આગળ રહેલા કણનો કંપવિસ્તાર.....\(cm\) હશેJEE Mains 2022 Easy