JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના પૈકી ક્યા આલ્કીનની જ્યારે \(HCI\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્યત્વે પ્રતિમાર્કોવનિકોવ નીપજ આપે છે?
- A \(H_2N -CH = CH_2\)
- B \(F_3C -CH = CH_2\)
- C \(CH_3 O -CH = CH_2\)
- D \(Cl -CH = CH_2\)
Answer & Solution
Correct Answer
(B) \(F_3C -CH = CH_2\)
Step-by-step Solution
Detailed explanation
In this case antimarkonikov product will be formed as major product because carbocation formed at a double bonded carbon having lesser number of \(H\) atom will be unstable due to presence of an electron with drawing group \((CF_3)\) attached to it.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2\) અને \(B _2\) એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. \(A _2, B _2\) અને \(AB\) બી બંંધ એન્થાલ્પીઓ \(1:0.5:1\)ના ગુણોત્તરમાં હોય તો, તો પછી \(A _2\) ની બંંધ એન્થાલ્પી \(.........\,kJ\,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Hard
- જ્યારે \(35\, mL \,0.15\, M\) લેડ નાઈટ્રેટ દ્રાવણને \(0.12\, M\) ક્રોમિક સલ્ફેટનાં \(20\, mL\) દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે લેડ સલ્ફેટનાં ....... \(\times 10^{-5}\) મોલ્સ (moles)નું અવક્ષેપન થશે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?JEE Mains 2019 Hard
- નીચેના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે? \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,} \\
{C{H_3} - CH = CH - C{H_2} - CH - C{H_3}}
\end{array}\) \(\longrightarrow \) \(C{H_3} - CH = CH - C{H_2}C{O_2}H\)JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- 3-અંકની એવી સંખ્યાઓની સંખ્યા, કે જે 2 અને 3 વડે વિભાજ્ય હોય, પરંતુ 4 અને 9 વડે વિભાજ્ય ન હોય, તે __________ છે.JEE Mains 2025 Medium
- જો અસમતોલ પાસાને ઉછાળવામાં આવે છે તો એક ચોક્કસ બાજુ ઉપર આવે તેની સંભાવના \(\frac{1}{6}-\mathrm{x}\) અને તેની વિરુદ્ધની બાજુ ઉપર આવે તેની સંભાવના \(\frac{1}{6}+\mathrm{x}\) છે જ્યારે બાકી બધી બાજુની સંભાવના \(\frac{1}{6}\) છે. અહી પાસાની વિરુદ્ધ બાજુઓ પરના અંકોનો સરવાળો \(7\) છે. જો \(0\,<\,x\,<\,\frac{1}{6}\),અને કુલ સરવાળો \(=7\) હોય કે જ્યારે પાસાને બે વાર ઉછાળવામાં છે તેની સંભાવના \(\frac{13}{96}\) હોય તો \(x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium - \(2 \times 10^{-2}\,C\) નો એક બિંદુવત વિદ્યુતભાર \(P\) થી \(S\) સુધી ધન \(x-\) અક્ષની દિશામાં પ્રવર્તતા \(30\,NC ^{-1}\) જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો \(P\) અને \(S\)ના યામો અનુક્રમે \((1,2,0),(2,0,0),(1,-2,0)\) અને \((0,0,0)\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય \(.........\,mJ\) થશે.JEE Mains 2023 Medium
- સમાંતર બાજુ ચ્તુષ્કોણની બે બાજુ \(4 x+5 y=0\) અને \(7 x+2 y=0\) આપેલ છે. જો કોઈએક વિકર્ણ નું સમીકરણ \(11 \mathrm{x}+7 \mathrm{y}=9\) હોય તો બીજા વિકર્ણએ આપેલ પૈકી ક્યાં બિંદુમાંથી પસાર થાય છે.JEE Mains 2021 Hard
- જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(15 \mathrm{~cm}\) હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ _________ થશે.JEE Mains 2024 Hard