JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો.
\(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7 \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{KOH}}[\mathrm{A}] \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{H}_2 \mathrm{SO}_4}[\mathrm{~B}]+\mathrm{K}_2 \mathrm{SO}_4\)
અનુક્રમે નીપજો \([A]\) અને \([B]\) છે :
- A \(\mathrm{K}_2 \mathrm{CrO}_4\) અને CrO
- B \(\mathrm{K}_2 \mathrm{CrO}_4\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_3\)
- C \(\mathrm{K}_2 \mathrm{CrO}_4\) અને \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
- D \(\mathrm{K}_2 \mathrm{Cr}(\mathrm{OH})_6\) અને \(\mathrm{Cr}_2 \mathrm{O}_3\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{K}_2 \mathrm{CrO}_4\) અને \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7 \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{KOH}} \mathrm{K}_2 \mathrm{CrO}_4 \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{H}_2 \mathrm{SO}_4} \mathrm{~K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7+\mathrm{K}_2 \mathrm{SO}_4\) [A]…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અચળ કદ પર વાયુ \(A\) ના પ્રથમ ક્રમની ઉષ્મીય વિઘટન દરમિયાન નીચેનો ડેટા પ્રાપ્ત થયો હતો: \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\)
પ્રક્રિયાનો વેગ અચળાંક _______ \(\times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)ક્રમ સમય/s કુલ દબાણ/(atm) \(1.\) \(0\) \(0.1\) \(2.\) \(115\) \(0.28\) JEE Mains 2024 Hard - "X" એ સમૂહ 7 (આવર્તકોષ્ટકમાં) ના સૌથી હલકા તત્વનો એક ઓકસોએનાયન છે. "X" માં ધાતુ+6 ઓકિસડેશન અવસ્થામાં છે. x ના પોટેશિયમ ક્ષાર નો રંગ શોધો.JEE Mains 2026 Easy
- \(81\,\,g\,\,H _{2} O\) ઉત્પન્ન કરવા માટે દહન બાદ મિથેનના \(\dots\dots\dots\times 10^{-2} mol\) ની જરૂર પડે છે.JEE Mains 2022 Hard
- એસિડિક માધ્યમમાં, \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે અર્ધ-પ્રક્રિયામાં દર્શાવેલ છે. \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}\) \(\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}\) અને \(\mathrm{A}\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - જ્યારે સમાન કદના \(1 \mathrm{M}\) \(\mathrm{HCl}\) અને \(1 \mathrm{M}\) \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ને વધારાના કદના \(1 \mathrm{M}\) \(\mathrm{NaOH}\) દ્રાવણ વડે અલગ અલગ તટસ્થીકરણ કરવામાં આવે છે. ત્યારે અનુક્રમે \(\mathrm{X}\) અને \(\mathrm{y}\) \(\mathrm{J}\) ઉષ્મા મુક્ત થાય છે. \(y / x \) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે મેળવો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) એક બળ જે એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિસ્થાપક પદાર્થને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે \((I)\) આકાર સ્થિતિસ્થાપકતા ગુણાંક \((B)\) બે સમાન અને વિરુદ્ધ બળો જે વિરુદ્ધ સપાટીઓને સમાંતર હોય છે \((II)\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક \((C)\) સપાટી પર બધે જ લંબરૂપ બળો જે એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ સમાન હોય છે \((III)\) પ્રતિબળ \((D)\) બે સમાન અને વિરુદ્ધ બળ જે વિરુદ્ધ સપાટીઓને લંબ હોય છે \((IV)\) આકાર વિરૂપણ ગુણાંક JEE Mains 2024 Hard - એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ \(0.5\,mm\) અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી \(6\) કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે \(4\) રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો \(46\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ \(..........\times 10^{-2}\,mm\) થશે.JEE Mains 2023 Hard
- કેપેસીટરને \(10\, \Omega\) ના અવરોધ દ્વારા \(20\, {V}\) ની બેટરી સાથે જોડેલ છે. એવું જાણવા મળ્યું છે કે કેપેસિટર પરનો વોલ્ટેજ \(1\, \mu {s}\) માં \(2\, {V}\) જેટલો વધે છે. કેપેસીટર પરનો કેપેસીટન્સ (\(\mu {F}\) માં) કેટલો હશે? આપેલ : \(\ln \left(\frac{10}{9}\right)=0.105\)JEE Mains 2021 Hard
- જમીનથી \(h=2000\, {m}\) ઊંચાઈ પર રહેલા વાદળમાંથી \(R=0.2\, {mm}\) ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ \({ms}^{-1}\) માં કેટલી હશે? [પાણીની ઘનતા \(f_{{w}}=1000 \;{kg} {m}^{-3}\) અને હવાની ઘનતા \(f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}\) હવાનો શ્યાનતાગુણાંક \(=18 \times 10^{-5}\; {Nsm}^{-2}\) ]JEE Mains 2021 Hard
- \(s\) પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા \(d\), ત્રિજ્યા \(r\) ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ \(t\) ને \(t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} \) સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ \(\sqrt {\frac{d}{s}} \) ના સમપ્રમાણમાં છે. તો \(b\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{HO}-\mathrm{CH}_2-\left(\mathrm{CH}_2\right)_3-\) \(\mathrm{CH}_2-\mathrm{COCH}_3\) નું IUPAC નામ \(7\)-હાઈડ્રોક્સીહેપ્ટાન-2-ઓન છે. વિધાન \(II\): ઉપરોક્ત સંયોજન માટે \(2\)-ઓક્સોહેપ્ટાન-\(7\)-ઓલ સાચું IUPAC નામ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard