JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
આપેલા સંયોજનમાં \(A-D\) દર્શાવેલ પ્રોટોનનો એ એસિડીકતાનો સાયો ક્રમ ક્યો છે?

- A \(H _{ C } > H _{ D } > H _{ B } > H _{ A }\)
- B \(H _{ C } > H _{ D } > H _{ A } > H _{ B }\)
- C \(H _{ D } > H _{ C } > H _{ B } > H _{ A }\)
- D \(H _{ C } > H _{ A } > H _{ D } > H _{ B }\)
Answer & Solution
Correct Answer
(B) \(H _{ C } > H _{ D } > H _{ A } > H _{ B }\)
Step-by-step Solution
Detailed explanation
acidity of an acid depends upon the stability of its conjugate base
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે \(K _{ a_1,}, K _{ a_2 }\) અને \(K _{ a_3}\) આયનીકરણ અચળાંક છે. \((a)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}\) \((b)\) \(HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}\) \((c)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}\) \(K _{ a _1}, K _{ a _2}\) અન \(K _{ a _3}\) વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.JEE Mains 2022 Hard
- હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમા પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક જણાવો. \((\,R =\) રીડબર્ગ અચળાંક \()\)JEE Mains 2013 Medium
- નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા બતાવે છે?JEE Mains 2020 Easy
- \(5\,L\) ના પાત્રમાં ચોક્કસ તાપમાને \(2\) મોલ કાર્બન મોનોક્સાઇડ અને \(3\) મોલ કલોરિનને પ્રક્રિયા \(CO + C{l_2} \rightleftharpoons COC{l_2}\) મુજબ સંતુલન પ્રાપ્ત કરવા માટે લેવામાં આવે છે. સંતુલને \(1\) મોલ \(CO\) હાજર હોય તો સંતુલન અચળાંક \((K_c)\) જણાવો.JEE Mains 2018 Hard
-
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)પ્રક્રિયા ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) \(Li(s) \to Li(g)\) \(161\) \(Li(g) \to Li^+(g)\) \(520\) \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) \(77\) \(F(g) + e^- \to F^-(g)\) (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) \(-1047\) \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) \(-617\) JEE Mains 2013 Hard - n-ઑક્ટેનનો \((1.14 \mathrm{~g})\) એક નમૂનો બૉમ્બ કૅલરીમીટરમાં વધારાના ઑક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવ્યો, જેની ઉષ્માધારિતા \(5 \mathrm{~kJ} \mathrm{~K}^{-1}\) છે. દહન પ્રક્રિયાના પરિણામે, કૅલરીમીટરનું તાપમાન 5 K વધે છે. અચળ કદે n-ઑક્ટેનની દહન ઉષ્માનું મૂલ્ય ______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક બિંદુવત વીજભાર \(q_1=4{q_0}\) ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર \(q _2=- q _0,\;\; x=12\,cm\) પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર \(q_0\) છે પ્રોટોનને \(x\) અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન \(............cm\) છે.JEE Mains 2023 Medium
- \(1 \;\mathrm{m}\) લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની \(20\; \mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને \(4^{\circ} \mathrm{C}\) થાય ત્યારે નળાકારની \(21 \;\mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો \(\mathrm{T}=4^{\circ} \mathrm{C}\) એ \(\mathrm{T}=0^{\circ} \mathrm{C}\) ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - એલ્યુમિનિયમ તારને ખેંચીને તેની લંબાઈ \(0.4 \%\) વધારવામાં આવે છે. અવરોધમાં પ્રતિશત ફેરફાર \(.....\,\%\) થશે.JEE Mains 2022 Medium
- ધારો કે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \vec{b}=3 \hat{i}+\hat{j}-\hat{k}\) અને \(\vec{c}\) એ ત્રણ સદિશો એવા છે કે \(\vec{c}\) એ \(\vec{a}\) અને \(\vec{b}\) ની સાથે સમતલીય છે. જો સદિશ \(\vec{C}\) એ \(\vec{b}\) ને લંબ છે અને \(\vec{a} \cdot \vec{c}=5\), તો \(|\vec{c}|\) = ___JEE Mains 2025 Medium
- પ્લેટિનમ-અવરોધ થર્મોમીટર માંના પ્લેટિનમ તારનો બરફ-તાપમાન અને વરાળના તાપમાને અવરોધ અનુક્મે \(8 \Omega\) અને \(10 \Omega\) છે. તેને \(400^{\circ} \mathrm{C}\) તાપમાન ધરાવતા ગરમ ટબમાં દાખલ કરતાં પ્લેટિનમ તારનો અવરોધ _______ થશે.JEE Mains 2024 Hard