JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\({CHCl}_{3}\) અને \({KOH}\) સાથે પ્રક્રિયા પર \(A\) ને \(B\)માં રૂપાંતરિત કરવામાં આવે છે. સંયોજન \({B}\) ઝેરી છે અને અનુક્રમે \(C\) દ્વારા વિઘટન કરી શકાય છે. \(A, B\) અને \(C\) અનુક્રમે શું છે?
- A દ્વિતીયક એમાઈન , નાઇટ્રાઇલ સંયોજન , સાંદ્ર \({NaOH}\)
- B પ્રાથમિક એમાઈન , આઇસોનાઇટ્રાઇલ સંયોજન , સાંદ્ર. \({HCl}\)
- C દ્વિતીયક એમાઈન, આઇસોનાઇટ્રાઇલ સંયોજન, સાંદ્ર. \({NaOH}\)
- D પ્રાથમિક એમાઈન, નાઇટ્રાઇલ સંયોજન, સાંદ્ર. \({HCl}\)
Answer & Solution
Correct Answer
(B) પ્રાથમિક એમાઈન , આઇસોનાઇટ્રાઇલ સંયોજન , સાંદ્ર. \({HCl}\)
Step-by-step Solution
Detailed explanation
\(\,\) \({R}-{NH}_{2} \stackrel{{CHCl}_{3}}{\longrightarrow} {R}-\stackrel{\oplus}{{N}} \equiv \stackrel{\ominus}{{C}} \xrightarrow[({HCl})]{{H}_{3} {O}^{\oplus}} {R}-{NH}_{2}+{HCOOH}\) \(1^{\circ}\) amine \(_{(A)}\) \(\quad\quad\)Isonitrile \(_{(B)}\) \(\quad\quad(C)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અર્ધપારગમ્ય પટલની અંદર 0.2 M ગ્લુકોઝ દ્રાવણને આવરીને એક કૃત્રિમ કોષ બનાવવામાં આવે છે. જ્યારે કૃત્રિમ કોષને 300 K તાપમાને 0.05 M NaCl ના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે વિકસિત થતું આસૃતિ દબાણ _______\(\times 10^{-1}\) બાર છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે : \(\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\) ] ધારો કે \(\mathrm{NaCl}\) નું સંપૂર્ણ વિયોજન થાય છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો :
\(\mathrm{CO}_2(\mathrm{~g})\) ની સંભવન એન્થાલ્પી \(=-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\) ની સંભવન એન્થાલ્પી \(=-286.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની દહન એન્થાલ્પી \(=-3267.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની સંભવન એન્થાલ્પી _ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચેની આપેલી પ્રક્રિયાઓના ક્રમમાં મુખ્ય નીપજ \([B]\) શું હશે ? \(\begin{array}{*{20}{c}}
{C{H_3} - C = CH - C{H_2}C{H_3}} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{CH{{(C{H_3})}_2}\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\xrightarrow[{(ii)\,{H_2}{O_2},O{H^ - }}]{{(i)\,{B_2}{H_6}}}[A]\)\(\xrightarrow[\Delta ]{{dil.\,{H_2}S{O_4}}}[B]\)JEE Mains 2020 Hard - ચુંબકીય ચાકમાત્રા એ બ્હોર મેગ્નેટોન \((BM)\)માં માપવામાં આવે છે.\(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) સંકીર્ણો માં \(Fe\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- \(100\,ms^{-1}\) ના વેગથી ગતિ કરતા \(6.63\,g\) દળની કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- એક સિકકામાં છાપ આવવાની સંભાવના કાટ આવવાની સંભાવના કરતાં બમણી છે. જો સિકકાને ત્રણ વાર ઉછાળવામાં આવે તો તેના પર બે કાટ આવવાની સંભાવના મેળવો.JEE Mains 2024 Medium
- \(4 {~g}\) \({NaOH}\) અને \({Na}_{2} {CO}_{3}\)નું \({x}\, {g}\) \({NaOH}\) અને \({y}\, {g}\) \({Na}_{2} {CO}_{3}\)નું સમમોલર મિશ્રણ છે.\(x\)નું મૂલ્ય \(.....\,g.\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પાસે જગ્યા સિવાયની તમામ સ્થિતિમાં સમાન વિન્યાસ છેJEE Mains 2019 Hard
- ધારો કે \(f(x)=\int x^3 \sqrt{3-x^2} d x\). જો \(5 f(\sqrt{2})=-4\), તો \(f(1)\) = ___JEE Mains 2025 Medium
- એક પાતળા \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી \(a\) અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે \(\frac{a}{3}\) અંતરે માળાતું હોય તો \(a\) કેટલું હશે?
JEE Mains 2015 Hard - પરમાણુ ક્રમાંક 9 ધરાવતા તત્વ માટે સાચા વિધાનો છે
A. 5 ઇલેક્ટ્રોન હોઈ શકે છે જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=+\frac{1}{2}\) અને 4 ઇલેક્ટ્રોન જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\)
B. \(p_z\) કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે
C. છેલ્લો ઇલેક્ટ્રોન \(\mathrm{n}=2\) અને \(l=1\) કક્ષકમાં જાય છે
4. બધી પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો 1 છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium