JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
આર્ગોનના \(4.0\,mole\) અને \(PCl_{5}\) ના \(5.0\,mole\) ને \(100\,Litre\) ની ક્ષમતા ધરાવતા \(610\,K\) એ નિર્વાવિત ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે.પ્રણાલીને સંતુલીત કરવા દેવામાં આવે છે.સંતુલને મિશ્રણનું કુલ દબાણ \(6.0\,atm\) મળ્યું. તો પ્રક્રિયાનો \(k _{ p }\) શોધો. [આપેલ : \(R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}\) ]
- A \(2.25\)
- B \(6.24\)
- C \(12.13\)
- D \(15.24\)
Answer & Solution
Correct Answer
(A) \(2.25\)
Step-by-step Solution
Detailed explanation
\(PCl _{5}=5\) \(mole\) \(Ar =4\) \(mole\) \(P _{\text {Total }}=\frac{9 \times 0.82 \times 610}{100}=4.5 \,atm\) \(P _{ PCI _{5}}=\frac{5 \times 4.5}{9}=2.5 ; P _{ Ar }=\frac{4 \times 4.5}{9}=2\) \(PCl _{5} \rightleftharpoons PCl _{3}+ Cl _{2}\) \(2.5- P \quad P \quad P\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયાને ઓળખો જેમાં ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર પાંચ છે:JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - ઇથેનેમાઇનનું \(\mathrm{X}\) ને \(\mathrm{NaNO}_2 / \mathrm{HCl}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી, ત્યારબાદ જળવિભાજન કરતા \(\mathrm{N}_2\) અને \(\mathrm{HCl}\) મુક્ત થયા. ઉત્પન્ન થયેલ \(\mathrm{HCl}\) ને \(0.2\) મોલ \(\mathrm{NaOH}\) વડે સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. \(\mathrm{X}\) _______ \(g\) છે.JEE Mains 2024 Medium
- સામાન્ય રીતે વપરાતી ઇલેક્ટ્રોડમાંની એક કેલોમેલ ઇલેક્ટ્રોડ છે. નીચેની કઈ કેટેગરીમાં કેલોમેલ ઇલેક્ટ્રોડ આવે છે?JEE Mains 2024 Medium
- સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '\(A\)' અને '\(B\)' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'\(A\)' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'\(B\)' ધરાવે છે તે \(......\)JEE Mains 2023 Medium
- C-H(A), C-O(B), C=O(C) અને \(C \equiv N(D)\) બંધોની સહસંયોજક બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ છે:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતી 20 cm ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતીનો વિચાર કરો. આ તકતીમાંથી 5 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર છિદ્ર એવી રીતે કાપવામાં આવે છે કે છિદ્રની ધાર તકતીની ધારને સ્પર્શે છે. શેષ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર કેટલું હશે?JEE Mains 2025 Medium
- ધારો કે \(P (-2,-1,1)\) અને \(Q \left(\frac{56}{17}, \frac{43}{17}, \frac{111}{17}\right)\) એ સમબાજું ચતુષ્કોણ \(PRQS\) ના શિરોબિંદુઓ છે. જે વિકર્ણ \(RS\) ના દિકગુણોત્તર \(\alpha,-1, \beta\) હોય, જ્યાં \(\alpha\) અને \(\beta\) બંને ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્યો ધરાવતાં પૂર્ણાકોં હોય, તો \(\alpha^{2}+\beta^{2}=\)....................JEE Mains 2022 Hard
- બે સાંકડા \(5.0\, {mm}\) અને \(8.0\, {mm}\) વ્યાસના બોરને (bore) જોડીને \(U\) આકારની નળી બનાવેલ છે જેના બંને છેડા ખુલ્લા છે. જો આ \({U}\) ટ્યુબમાં પાણી ભરવામાં આવે તો બંને બાજુની નળીમાં પાણીની ઊંચાઈનો તફાવત કેટલા \(mm\) નો મળે? [પાણીનું પૃષ્ઠતાણ \({T}=7.3 \times 10^{-2} \, {Nm}^{-1}\), સંપર્કકોણ \(=0, {g}=10\, {ms}^{-2}\) અને પાણીની ઘનતા \(\left.=1.0 \times 10^{3} \,{kg} \,{m}^{-3}\right]\)JEE Mains 2021 Hard
- \(1.5\) વક્રીભવનાંક અને \(10\, cm\) ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી \(6\, cm\) નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
JEE Mains 2016 Hard - જો ત્રણ ભિન્ન રેખાઓ \(x + 2ay + a = 0, x + 3by+ b = 0\) and \(x + 4ay + a = 0\) સંગામી હોય તો બિંદુ \((a, b)\) એ . . . પર આવેલ છે .JEE Mains 2014 Hard
- નીચેના મધ્યસ્થી માટે બેઝિકતાનો વધતો ક્રમ ....(નિર્બળ થી પ્રબળ) \((i)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{C{H_3} - {C^ \mathbf{-} }} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}}
\end{array}\) \((ii)\;\;CH_2 = CH -\stackrel{\mathbf{-}}{C}H_2\) \((iii)\;\;CH \equiv \stackrel{\mathbf{-}}{C}\) \((iv)\;\;\stackrel{\mathbf{-}}{C}H_3\) \((v)\;\;\stackrel{\mathbf{-}}{C}N\)JEE Mains 2020 Hard