JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
- B વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
- C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે
Answer & Solution
Correct Answer
(C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{SN}^2 \rightarrow\) વિપર્યય \(\mathrm{SN}^1 \rightarrow\) રેસેમાઇઝેશન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Be, B, N\) અને \(O\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓ ક્રમને અનુસરે છે તે...JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(\mathrm{PH}_3\) નું ઉત્કલન બિંદુ \(\mathrm{NH}_3\) કરતાં નીચું છે. કારણ (\(R\)) : પ્રવાહી અવસ્થામાં \(\mathrm{NH}_3\) ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા સંકળાયેલ છે, પણ \(\mathrm{PH}_3\) ના અણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- 600 K અને 0.5 MPa પર એક આદર્શ વાયુ 'X'ના \(20.0 dm ^3\) ને વાયુનું દબાણ 0.2 MPa ના થાય ત્યાં સુધી સમતાપીય પ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે?
(આપેલ : log 2 = 0.3010 અને log 5 = 0.6989)JEE Mains 2026 Medium - નીચેના કયા સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પર \(OH ^{-}\) આયન દ્વારા બંધારણમાં રીટેન્શન બતાવશે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\)સમુહ\(-15\)ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{5}\) તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ \(E _{2} O _{3}\) કરતા ઓછા એસિડિક છે. વિધાન \(II :\) સમુહ\(-15\) તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{3}\) ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- 5.8 g એનિલિનની બેન્ઝોઈલેશન પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા બેન્ઝાનિલાઈડનું દળ, જો નીપજ 82% હોય તો ________ g છે.
(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H : 1, C : 12, N: 14, O : 16\) )JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- એક \(X-ray\) ટયુબ \(1.24\) દસ લાખ વોલ્ટ ઉપર કાર્યરત છે. ઉત્સર્જીત ફોટોનની સૌથી ટૂંકી તરંગલંબાઈ ........ \(nm\) હશે.JEE Mains 2021 Medium
- ધારો કે \(\alpha, \beta \in \mathbb{R}\) માટે સુરેખ સમીકરણ સંહતિ
\(x + 2y + z = 5\)
\(2x + y + \alpha z = 5\)
\(8x + 4y + \beta z = 18\)
ને કોઈ ઉકેલ ન હોય, તો \(\dfrac{\beta}{\alpha}\) બરાબર છે :JEE Mains 2026 Medium - પરવલયના નાભીલંબની લંબાઈ મેળવો કે જેનું શિરોબિંદુ અને નાભી એ ધન \(x-\) અક્ષ પર ઉગમ બિંદુથી અનુક્રમે \(\mathrm{R}\) અને \(\mathrm{S}(\,>\,\mathrm{R})\) અંતરે હોય .JEE Mains 2021 Medium
- જો \(y = f(x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} = \left( {\tan \,x - y} \right){\sec ^2}\,x,\,x \in \left( { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right)\) નો ઉકેલ છે કે જ્યાં \(y(0) = 0\) આપેલ હોય તો \(y\left( { - \frac{\pi }{4}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- પરમાણુ સૂત્ર સાથે સંયોજન \(C _{3} H _{6} O\) શું દર્શાવી શકે છે?JEE Mains 2021 Medium
- \(2 IO _3^{-}+ xI ^{-}+12 H ^{+} \rightarrow 6 I _2+6 H _2 O\) તો \(x\)નું મૂલ્ય શું છે ?JEE Mains 2023 Easy