JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર \(\pi -\) બંધો નો સરવાળો \(...........\) છે.
- A \(8\)
- B \(16\)
- C \(24\)
- D \(32\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
(a) No. of \(\pi-\) bonds \(=4\) (b) No. of \(\pi-\) bonds \(=4\) Total \(\pi-\) bonds \(=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગરમ કરવાથી ઇંડાનું સ્કંદન _______ ને કારણે થાય છે.JEE Mains 2024 Medium
- હાઇડ્રોડોડિક એસિડ સાથે મિથોક્સી નેપ્થેલીન \(1-\)ની પ્રક્રિયા દરમિયાન રચિત મુખ્ય ઉત્પાદનો કયા છે:JEE Mains 2021 Medium
- સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard - બરફ અને પાણી એક બંધ પાત્રમાં 1 atm દબાણ અને 273.15 K તાપમાને મૂકવામાં આવે છે. જો પ્રણાલીનું દબાણ 2 ગણું વધારવામાં આવે, તાપમાન અચળ રાખીને, તો નીચેનામાંથી સાચી અવલોકન ઓળખો.JEE Mains 2025 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - કેટલાક અણુઓ/આયનોના સંદર્ભમાં વિધાનો નીચે આપેલા છે. સાચા વિધાનો ઓળખો.
A. NH3, કરતાં NF3 ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય વધુ હોય છે.
B. BeH2, ની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય શૂન્ય છે.
C. \(O _2^{2-}\) અને F2 નો બંધ ક્રમાંક સમાન છે.
D. ઓઝોનના મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ પર સૂત્રભાર–1 છે.
E. NO2 માં બધા જ ત્રણેય પરમાણુઓ અષ્ટકના નિયમને સંતોષે છે, તેથી તે વધુ સ્થિર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદીશો \(8\hat i - 6\hat j\) અને \(3\hat i + 4\hat j - 12\hat k\) આપેલ હોય તો તેનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2017 Medium
- અલગ અલગ સમાંતર શ્રેણી કે જેનું પ્રથમ પદ \(100\) અને અંતિમ પદ \(199\) છે અને સમાન્ય તફાવત પૂર્ણાંક છે. જો આવી સમાંતર શ્રેણીના બધાજ સામાન્ય તફાવતનો સરવાળો મેળવો કે જેમાં ઓછામાં ઓછા \(3\) પદો હોય અને વધુમાં વધુ \(33\) પદો હોય.JEE Mains 2022 Hard
- \(\int {\frac{{2x + 5}}{{\sqrt {7 - 6x - {x^2}} }}dx} = A\sqrt {7 - 6x - {x^2}} + B\,{\sin ^{ - 1}}\left( {\frac{{x + 3}}{4}} \right) + C\) (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે), તો \((A, B)\) ની ક્રમયુક્ત જોડ મેળવો.JEE Mains 2018 Hard
- એક સમાંતર પ્લેટ સંઘારક (કેપેસીટર) સંરચનામાં, સંઘારકની પ્લેટનું ક્ષેત્રફળ \(2 \,m ^{2}\) અને તેમની વચ્ચેનું અંતર \(1\, m\) છે. જો પ્લેટો વચ્ચેની જગ્યા \(0.5\, m\) જાડાઈ અને \(2\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા (આકૃત્તિ જુઓ) ડાયઈલેક્ટ્રિક (અવાહક) પદાર્થ દ્વારા ભરવામાં આવે તો આ સંરચનાની સંઘારતા (કેપેસીટન્સ) ...... .........\(\, \varepsilon_{0}\) થશે. (પદાર્થનો ડાયઈલેક્ટ્રીક અચળાંક \(=3.2\)) (નજીકત્તમ પૂર્ણાંકમાં ગણો)
JEE Mains 2021 Hard - ધારો કે \( \alpha, \beta \in \mathbb{R} \) એવા છે કે વિધેય
\( f(x)=\begin{cases}2\alpha(x^{2}-2)+2\beta x&,x<1\\ (\alpha+3)x+(\alpha-\beta)&,x\ge1\end{cases} \)
એ તમામ \( x \in \mathbb{R} \) માટે વિકલનીય છે. તો \( 34(\alpha+\beta) \) = ___ છે.JEE Mains 2026 Hard - એક પેટી કે જેમાં \(10\) લાલ , \(30\) સફેદ, \(20\) વાદળી અને \(15\) નારંગી માર્બલ છે. તેમાથી બે માર્બલને એક પછી એક પુનરાવર્તન સહિત પેટી માંથી કાઢવામાં આવે છે તો પહેલો માર્બલ લાલ હોય અને બીજો માર્બલ સફેદ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2024 Medium