ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

\(A +2 B \longrightarrow AB _2\)
\(36.0 g^{\prime} A ^{\prime}\) (મોલર દળ : \(60 g mol ^{-1}\) ) અને \(56.0 g^{\prime} B ^{\prime}\) (મોલર દળ : \(80 g mol ^{-1}\) ) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયા વિધાનો સાચા છે?
A. 'A' સિમિત પ્રક્રિયક છે.
B. \(77.0 g\ AB _2\) બને છે.
C. \(AB _2\) નું મોલર દળ \(140 \ g \ mol ^{-1}\) છે.
D. પ્રક્રિયા પૂર્ણ થયા પછી 15.0 g A પ્રક્રિયા થયા વગરનો બાકી રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફક્ત C અને D
  2. B ફક્ત A અને C
  3. C ફક્ત B અને D
  4. D ફક્ત A અને B
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત B અને D

Step-by-step Solution

Detailed explanation

(A) \(AB_{2}\) નું આણ્વીય દળ છે \(60 + 2 \times 80 = 220~g/mol\) (B) સીમિત પ્રક્રિયક (LR) AB છે. (C) બાકી રહેલ 'A' નું દળ = \(0.25 \times 60 = 15~g\) (D) બનેલા \(AB_{2}\) નું દળ = \(0.35 \times 220 = 77~gm\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app