JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જો \(100\,\) મોલ \(H_2O_2\) એ \(1\, bar\) and \(300\, K\) પર વિઘટન પામે તો \(1\) મોલ \(O_2(g)\) એ \(1\, bar\) દબાણ વિરુદ્ધ પ્રસરણ પામે ત્યારે થતુ કાર્ય ............\(kJ\) \(2{H_2}{O_2}(l) \rightleftharpoons {H_2}O(l) + {O_2}(g)\) \((R = 8.3\, JK^{-1}\, mol^{-1})\)
- A \(124.50\)
- B \(249\)
- C \(498\)
- D \(62.25\)
Answer & Solution
Correct Answer
(A) \(124.50\)
Step-by-step Solution
Detailed explanation
\(2{H_2}{O_2}(l) \leftrightarrow 2{H_2}O(l) + {O_2}(g)\) \(W = - {P_{ext}}(\Delta V) = - ({n_{{O_2}}})RT\) \(\because \,100\) mole \({H_2}{O_2}\) on decomposition give \(50\) mol \({O_2}\) \(\therefore \,W = - (50)(8.3)(300) = - 124500\,J\) \( = - 124.5\,kJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના અણુઓ/પ્રજાતિઓનો વિચાર કરો:

\((x)\) ટ્રોપોન, \((y)\) એસિટોન, \((z)\) એસિટેટ આયન
કાર્બન-ઓક્સિજન દ્વિબંધની લંબાઈનો સાચો ક્રમ છે:JEE Mains 2026 Medium - નીચેના પૈકી ક્યાં સંકીર્ણ આયનમાં \(t_{2g}\) અને \(e_g\) બને કક્ષકોમાં સમમિતિય રીતે રહેલા ઈલેક્ટ્રોન છે?JEE Mains 2015 Hard
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
- નીચે આપેલામાંથી સલ્ફર\((S)\) ધરાવતા એમિનો એસિડો શોધો. \((a)\) આઇસોલ્યુસીન \((b)\) સિસ્ટાઈન \((c)\) લાઇસીન \((d)\) મિથિઓનીન \((e)\) ગ્લુટામિક એસિડJEE Mains 2023 Medium
- કયો ઓક્સાઇડ કે જે ચુંબકીય ગુણધર્મ દર્શાવે છેJEE Mains 2021 Medium
- એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સમીકરણ \(\mathrm{e}^{4 \mathrm{x}}+\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}+\mathrm{e}^{\mathrm{x}}+1=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2020 Hard
- \(\frac{50}{120}\, Sn\) ની ન્યુક્લિયોનદીઠ બંધન ઉર્જા શોધો.( \(MeV\) માં) પ્રોટોનનું દળ \(m _{ P }=1.00783\, U ,\) ન્યૂટ્રોનનું દળ \(m _{ n }=1.00867\, U\) અને ન્યુક્લિયસનું દળ \(m _{ Sn }=119.902199\) \(U.\) (લો : \(1 U =931\, MeV )\)JEE Mains 2020 Medium
- યાર્દચ્છિક ચલ \(X\) નું દ્રીપદી વિતરણનો મધ્યક \(8\) અને વિચરણ \(4\) છે. જો \(P\left( {X \le 2} \right) = \frac{k}{{{2^{16}}}}\), તો \(k\) મેળવો.JEE Mains 2019 Hard
- સમીકરણ સંહતિ
\(\begin{aligned}
& x+y+z=6 \\
& x+2 y+5 z=9, \\
& x+5 y+\lambda z=\mu,
\end{aligned}\) ને કોઈ ઉકેલ ન હોય તોJEE Mains 2025 Easy - એસીટીલાઈડ \((Acetylide)\) આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....JEE Mains 2023 Medium
- ધારો કે રેખા \(x-2 y-z-5=0=x+y+3 z-5\) માંથી પસાર થતા અને રેખા \(x+y+2 z-7=0=2 x+3 y+z-2\) ને સમાંતર સમતલનું સમીકરણ \(a x+b y+c z=65\) છે. તો બિંદુ \((a, b, c)\) નું સમતલ \(2 x+2 y-z+16=0\) થી અંતર \(..........\) છે.JEE Mains 2023 Medium