JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
આલ્કલાઈન માધ્યમાં,\(........\)ઈલેક્ટ્રોનોની પ્રાપ્તિ પરમેંગેનેટ ઋણ આયનના રિડકશનમાં સંકળાયેલ છે.
- A \(4\)
- B \(5\)
- C \(3\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
In faintly alkaline medium, \(MnO _4^{-}+3 e ^{-}+2 H _2 O \longrightarrow MnO _2+4 OH ^{-}\) No. of electrons gained \(=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ શ્રેણી \(X\) થી \(Y\) તરફનો તત્વો વચ્ચેનો સાચો સંબંધ રજૂ કરે છે ? \(X \to Y\)JEE Mains 2014 Medium
- નીચે આપેલ યુગ્મો (જોડીઓ) માંથી ક્યામાં ઘટક તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ સમાન અથવા એકસરખાની નજીક છે. \((A)\) \(Rb\) અને \(Cs\) \((B)\) \(Na\) અને \(K\) \((C)\) \(Ar\) અને \(Kr\) \((D)\) \(I\) અને \(At\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
- \([Co(Cl)(en)_2]Cl\) અને \(K_3[Al(C_2O_4)_3]\) માં \(Co\) અને \(Al\) ના સવર્ણાક અનુક્રમે જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાયએમાઈન)JEE Mains 2019 Hard
- એક કાર્બોનેટ \((M_2CO_3)\) ના \(1\,\) ગ્રામની અધિકતમ \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(0.01186\,\) મોલ \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો \(M_2CO_3\) નું મોલર દળ \(g\, mol^{-1}\) માં શોધો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (\(\mathbf{I}\)): સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝની ત્રિજ્યાનો વધતો ક્રમ નીચે મુજબ છે.
\(\mathrm{Mg}^{2+} \lt \mathrm{Na}^{+} \lt \mathrm{F}^{-} \lt \mathrm{O}^{2-}\)
વિધાન (II): હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબના ક્રમમાં ઘટે છે.
\(\mathrm{Cl}\gt\mathrm{F}\gt\mathrm{Br}\gt\mathrm{I}\)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - પ્રક્રિયા \(aX \rightarrow bY\) નો વિચાર કરો, જેના માટે \(30°C\) તાપમાને વેગ અચળાંક \(1 \times 10^{-3}\) mol\(^{-1}\) L s\(^{-1}\) છે. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
A. જ્યારે 'X' ની સાંદ્રતા ચાર ગણી વધારવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો વેગ \(16\) ગણો થાય છે.
B. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
C. અર્ધ-આયુષ્ય સમય X ની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
D. \(N_2 O_5\) નું વિઘટન ઉપરોક્ત પ્રક્રિયાનું ઉદાહરણ છે.
E. \(\ln\dfrac{[R_o]}{[R]}\) વિરુદ્ધ સમયનો આલેખ ઉપરોક્ત પ્રક્રિયા માટે માન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- પ્રકાશવિદ્યુત અસરના પ્રયોગમાં, નિરોધક સ્થિતિમાન,JEE Mains 2025 Medium
- જો \(\alpha+i \beta\) અને \(\gamma+i \delta\) એ \(x^2-(3-2 i) x-(2 i-2)=0, i=\sqrt{-1}\) નાં બીજ હોય, તો \(\alpha \gamma+\beta \delta\) = __________JEE Mains 2025 Medium
- \(4.4\;ly\) જેટલી મોટી વર્તુળાકાર ચાપ વર્તુળના કેન્દ્ર સાથે \(4 \;{s}\) જેટલો ખૂણો બનાવે છે. જો તેની ઝડપ \(8 \;AU\;per\, second \;\) હોય, તો પદાર્થને \(4\) પરિભ્રમણ પૂર્ણ કરવા અંતે કેટલો સમય લાગશે? આપેલ : \(1\, {ly}=9.46 \times 10^{15} \,{m},\) \(\, {AU}=1.5 \times 10^{11}\, {m}\)JEE Mains 2021 Hard
- \(35\) સેમી. ઊંચાઈ તથા \(14\) સેમી. વ્યાસવાળા લંબ્વત્તીય શંકુ આકારના (શિરોબિંદુ નીચે તરફ હોય તેવા) પાત્રમાં \(1\) સેમી \({ }^{3}\) / સેકન્ડનાં દરથી પાણી ભરવામાં આવે છે. જ્યારે પાણીનાં સ્તરની ઊંચાઈ \(10\) સેમી. થાય, ત્યારે પાત્રનાં ભીના શંકવાકાર પૃષફળનો વધવાનો દર (સેમી \({ }^{3}\) / સેકન્ડમાં) ............. છે.JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard - દળ \(m\) નો એક નાનો બિંદુવત્ કણ M દળ અને R ત્રિજ્યાવાળા એક મોટા સમાન ઘન ગોળાના ' \(O^{\prime}\) કેન્દ્રથી \(2 R\) અંતરે મૂકવામાં આવેલો છે. M ને કારણે ' m ' પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_1\) છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટા ગોળામાંથી \(\mathrm{R} / 3\) ત્રિજ્યાનો એક ગોળાકાર ભાગ દૂર કરવામાં આવે છે અને M ના બાકીના ભાગને કારણે m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_2\) જોવા મળે છે. ગુણોત્તર \(\mathrm{F}_1: \mathrm{F}_2\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2025 Hard