enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેના પ્રવાહીની સ્નિગ્ધતાનો સાચો ક્રમ કયો છે ?
- A પાણી \(<\) મિથાઇલ આલ્કોહોલ \(<\) ડાયમિથાઇલ ઈથર \(<\) ગ્લિસરોલ
- B મિથાઇલ આલ્કોહોલ l\(<\) ગ્લિસરોલ \(<\) પાણી \(<\) ડાયમિથાઇલ ઈથર
- C ડાયમિથાઇલ ઈથર \(<\) મિથાઇલ આલ્કોહોલ \(<\) પાણી \(<\) ગ્લિસરોલ
- D ગ્લિસરોલ \(<\) ડાયમિથાઇલ ઈથર \(<\) પાણી \(<\) મિથાઇલ આલ્કોહોલ
Answer & Solution
Correct Answer
(C) ડાયમિથાઇલ ઈથર \(<\) મિથાઇલ આલ્કોહોલ \(<\) પાણી \(<\) ગ્લિસરોલ
Step-by-step Solution
Detailed explanation
The correct order of viscosity of the given liquids is dimethyl ether \(<\) methyl alcohol \(<\) water \(<\) glycerol
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- Xg બેન્ઝોઇક એસિડની aq \(\mathrm{NaHCO}_3\) સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{CO}_2\) મુક્ત થાય છે, જે STP એ 11.2 L કદ રોકે છે.
X એ _____ g છે.JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે \(d ^{6}\) ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........JEE Mains 2020 Medium
- નીચે આપેલા અણુઓમાંથી ક્યું એક મહત્તમ દ્રીધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?JEE Mains 2024 Medium
- જો 50 mL 0.5 M ઑક્ઝેલિક ઍસિડ ને 25 mL NaOH દ્રાવણને તટસ્થ કરવા માટે જરૂરી હોય, તો આપેલ 50 mL NaOH દ્રાવણમાં NaOH ની માત્રા __________ g છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા: \(2 A + B \longrightarrow C + D\)
આપેલા ટેબલ માં \(X\) અને \(Y\) અનુક્રમે શું હશે ?પ્રયોગ \([ A ] / molL ^{-1}\) \([ B ] / molL ^{-1}\) પ્રાથમિક \(rate/molL\) \(^{-1}\) \(\min ^{-1}\) \(I\) \(0.1\) \(0.1\) \(6.00 \times 10^{-3}\) \(II\) \(0.1\) \(0.2\) \(2.40 \times 10^{-2}\) \(III\) \(0.2\) \(0.1\) \(1.20 \times 10^{-2}\) \(IV\) \(X\) \(0.2\) \(7.20 \times 10^{-2}\) \(V\) \(0.3\) \(Y\) \(2.88 \times 10^{-1}\) JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- બે ભિન્ન તાપમાન સ્કેલ \(P\) અને \(Q\) વચ્યેનો આલેખ આકૃતિમાં દશાવેલ છે. ઉપર અને નીચેના નિશ્રિત બિંદુ વચ્યે એક સરખા \(150\) વિભાગ \(P\) સ્કેલ પર અને \(100\) વિભાગ \(Q\) સ્કેલ પર રહેલા છે. બંને સ્કેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ \(........\) વડે આાપવામા આવે છે.
JEE Mains 2023 Medium - ઇથાઇન વિશે ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- જો \([ x ]\) એ મહતમ પૃણાંક વિધેય દર્શાવે છે . જો \(n \in N ,\left(1-x+x^{3}\right)^{n}=\sum_{j=0}^{3 n} a_{j} x^{j}\), તો \(\sum_{j=0}^{\left[\frac{3 n}{2}\right]} a_{2 j}+4 \sum_{j=0}^{\left[\frac{3 n-1}{2}\right]} a_{2 j+1}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે કેટલાક નાઇટ્રોજન ધરાવતા સંયોજનો આપેલા છે

તેમ દરેકને HCl સાથે અલગથી પ્રક્રિયા કરાવવામાં આવે છે. સૌથી વધુ બેઝિક સંયોજનના 1.0 g દ્વારા _______ mg HCl નો વપરાશ થશે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\) માં છે)JEE Mains 2025 Medium - જો \(x \in \left( {0,\frac{1}{4}} \right)\) માટે, \({\tan ^{ - 1}}\left( {\frac{{6x\sqrt x }}{{1 - 9{x^3}}}} \right)\) નું વિકલીત \(\sqrt x \cdot g\left( x \right)\) હોય,તો \(g\left( x \right)\) મેળવો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{PF}_5\) અને \(\mathrm{BrF}_5\) બંને \(\mathrm{sp}^3 \mathrm{~d}\) સંકરણ દર્શાવે છે. વિધાન \(II\): બંને \(\mathrm{SF}_6\) અને \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણ દર્શાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium