ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

નીચે આપેલી પ્રકિયા ને ધ્યાન માં લો, વેગ અભિવ્યક્તિ કે જે નીચે આપેલ છે. \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) \(\text { rate }=\mathrm{k}[\mathrm{A}]^{1 / 2}[\mathrm{~B}]^{1 / 2}\) \(A\) અને \(B\) એમ દરેક ની સાંદ્રતા \(1 M\) લઇ ને પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો વેગ અયળાંક (\(k\)) એ \(4.6 \times 10^{-2} \mathrm{~s}^{-1}\), હોય તો \(A\) ને \(0.1 \mathrm{M}\) થવા માટે જરૂરી સમય _______ sec છે. (નજીક નો પૂર્ણાંક)

  1. A \(50\)
  2. B \(40\)
  3. C \(51\)
  4. D \(55\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(50\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{K}=\frac{2.303}{\mathrm{t}} \log \frac{1}{0.1}\) \(4.6 \times 10^{-2}=\frac{2.303}{\mathrm{t}}\) \(\mathrm{t}=50 \mathrm{sec}.\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app