JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\,K\) એ કોષ આપેલ પ્રક્રિયા માટે પોટેન્શિયલ \(Pt \left| H _{2}( g , 1 bar )\right| H ^{*}( aq ) \| Cu ^{2+}( aq ) \mid Cu ( s )\) \(0.31\,V\) છે. આ એસિડિક દ્રાવણની \(pH\) માલુમ પડી. જ્યારે \(Cu ^{2+}\) નું સાંદ્રતા \(10^{-x} m\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\). (આપેલ: \(E _{ Cu ^{2+} / Cu }^{\ominus}=0.34 \,V\) અને \(\left.\frac{2.303 RT }{ F }=0.06\, V \right)\)
- A \(70\)
- B \(7\)
- C \(75\)
- D \(90\)
Answer & Solution
Correct Answer
(B) \(7\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{2}( g )+ Cu ^{2+}(\text { aq. }) \rightarrow 2 H ^{+}(\text {aq. })+ Cu ( s )\) \(0.31=0.34-\frac{0.06}{2} \log \frac{\left[ H ^{+}\right]^{2}}{\left[ Cu ^{2+}\right]}\) \({\left[ Cu ^{2+}\right]=10^{-7} M }\) \(x =7\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સૌથી ઓછો એસિડિક સંયોજન કયો છે?
JEE Mains 2025 Hard - \(27^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર \(N _{2} O _{4}\) નું \(NO _{2}\) માં \(50 \%\) વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta G^{\circ}\right)\) એ \(-x\,J\,mol ^{-1}\) છે.\(x\)નું \(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક) [આપેલ \(: R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}, \log 1.33=0.1239\) \(\ln 10=2.3]\)JEE Mains 2022 Easy
- મંદ \(H _{2} SO _{4}\) સાથે અકાર્બનિક સલ્ફાઇટ \(X\)ની પ્રક્રિયા પર સંયોજન \(Y\) ઉત્પન્ન થાય છે. \(NaOH\) સાથે \(Y\)ની પ્રક્રિયા \(X\) આપે છે. આગળ, \(X\)ની પ્રક્રિયા \(Y\) અને પાણી જોડાઈને સંયોજન \(Z\) આપે છે. અનુક્રમે \(Y\) અને \(Z\) શું હશે?JEE Mains 2020 Medium
- \( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.JEE Mains 2021 Easy
- ' \(C ^{\prime}\), ' \(H ^{\prime}\) અને ' \(O\) ' ધરાવતા \(0.492 \,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.793\, g \,\,CO _{2}\) અને \(0.442 \,g\) \(H _{2} O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(b\) એ એવી અનંત સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ છે જેનો સરવાળો પાંચ થાય તો \(b\) ની કિમત ક્યાં અંતરાલમાં આવે ?JEE Mains 2018 Hard
- પરવલયો : \(a x^2+2 b x+c y=0\) અને \(d x^2+2 e x+f y=0\) એ રેખા \(y=1\) પર છેદે છે. જો \(a, b, c, d, e, f\) એ ધન વાસ્તવિક સંખ્યા ઓ હોય અને \(a, b, c\) એ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો \(...........\).JEE Mains 2023 Hard
- જો \(y = {e^{nx}}\), તો \(\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)\left( {\frac{{{d^2}x}}{{d{y^2}}}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- જો જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ \((4, -2\sqrt 3)\) માંથી પસાર થતાં અતિવલયની નિયમિકાનું સમીકરણ \(5x = 4\sqrt 5\) અને ઉત્કેન્દ્રતા \(e\) હોય તો ...JEE Mains 2019 Hard
- ત્રણ પાત્ર \(\mathrm{C}_{1}, \mathrm{C}_{2}\) અને \(\mathrm{C}_{3}\) માં અલગ અલગ તાપમાને પાણી ભરેલ છે.નીચે આપેલ ટેબલમાં જયતે પાત્રમાથી અલગ અલગ કદનું પાણી લેવામાં આવે તેના માટે અંતિમ તાપમાન \(T\) દર્શાવેલ છે (આ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્માનો વ્ય્ય થતો નથી) \(\begin{array}{|c|c|c|c|}\hline \mathrm{C_{1 }} & {\mathrm{C}_{2}} & {\mathrm{C}_{3}} & {\mathrm{T}} \\ \hline {1 l} & {2 l} & {-} & {60^{\circ} \mathrm{C}} \\ \hline {-} & {1 l} & {2 l} & {30^{\circ} \mathrm{C}} \\ \hline {2 l} & {-} & {1 l} & {60^{\circ} \mathrm{C}} \\ \hline {1 l} & {1 l} & {1 l} & {\theta} \\ \hline\end{array}\) તો \(\theta\) નું મૂલ્ય \(^o C\) કેટલું હશે?JEE Mains 2020 Hard
- સોડિયમ ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરવા પાણી સાથે પ્રક્રિયા આપે છે. \(20.0\, {~g}\) સોડિયમ ઓક્સાઇડ \(500\, {~mL}\) પાણીમાં ઓગળી જાય છે. કદમાં ફેરફારને અવગણો, પરિણામી \({NaOH}\) દ્રાવણની સાંદ્રતા \(........\times \quad 10^{-1} \quad\) \(M.\) (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ \(: {Na}=23.0, {O}=16.0, {H}=1.0]\)JEE Mains 2021 Hard