JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))
- A \(\mathrm{Lu}^{3+}\)
- B \(\mathrm{Gd}^{3+}\)
- C \(\mathrm{Eu}^{2+}\)
- D \(\mathrm{Ce}^{4+}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{Eu}^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{ll}\mathrm{Eu}^{+2} & \mathrm{Eu}^{+3}+1 \mathrm{e}^{-} \\{[\mathrm{Xe}] 4 \mathrm{f}^7 6 \mathrm{~s}^0} \rightarrow & {[\mathrm{Xe}] 4 \mathrm{f}^6 6 \mathrm{~s}^0}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જયારે \(60\,W\) ઈલેકિટ્રક હીટર ને વાયુમાં \(100\,s\) માટે સમોષ્મી દિવાલો સાથે સમોષ્મી સાથે ના અચળ કદ ના પાત્રમાં \(100\,s\)માટે ડુબાડવામાં આવે છે.ત્યારે વાયુ નું તાપમાન \(5^{\circ}\,C\) વધે છે.આપેલ વાયુ ની ઉષ્માક્ષમતા \(........\,J\,k ^{-1}\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- જયારે \(131.8\,kg\) સાયક્લોહેકઝેન કાર્બાલ્ડીહાઈડની ટોલેન્સ કસોટી હેઠળ પ્રક્રિયા થતા ઉત્પન્ન થતા \(NH _3\) નું દળ \(.......\,kg\) છે.(નજીકનો પૂર્ણાક) મોલર દળ \(C =12\,g / mol\) \(N =14\,g / mol\) \(O =16\,g / mol\)JEE Mains 2023 Hard
- \(O _{2}- F ^{-}, Na ^{+}\) અને \(Mg ^{2+}\)ની આયનીય ત્રિજ્યાનો ક્રમ કયો છે?JEE Mains 2020 Medium
- ચોક્કસ આંતરહેલોજન સંયોજનોના આકાર નીચે આપેલા છે. તેઓમાંથી ક્યૂ સાચી રીતે જોડેલું નથી. ?JEE Mains 2014 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ આપો.
JEE Mains 2018 Hard - આપેલ પ્રક્રિયામાં \(3-\) બ્રોમો \(-2,2-\) ડાયમિથાઇલ બ્યુટેન \({{C}_{2} {H}_{5} {OH}}{\longrightarrow}\) મુખ્ય નીપજ \({ }^{\prime} {A}^{\prime}\) નીપજ \(A\) કઈ છે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ક્યા સંકીર્ણનો ધનઆયન (કેશાયન) કે જે બે સમઘટકો ધરાવે છે તે \(..........\)JEE Mains 2023 Medium
- જો \(\overrightarrow{ x }\) અને \(\overrightarrow{ y }\) એ એવા શૂન્યેતર સદીશો એવા છે કે જેથી \(|\overrightarrow{ x }+\overrightarrow{ y }|=|\overrightarrow{ x }|\) અને સદીશ \(2 \overrightarrow{ x }+\lambda \overrightarrow{ y }\) એ સદીશ \(\overrightarrow{ y }\) ને લંબ હોય તો \(\lambda\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- એક તળાવથી \(200 m\) ઊંચા વાદળ \(C\) નો બિંદુ \(P\) થી ઉત્સેતકોણ \(30^{\circ}\) છે જો વાદળ \(C\) ના પ્રતિબીબનો તે જ બિંદુ \(P\) થી અવસેધકોણ \(60^{\circ}\) હોય તો \(P C\) ની કિમત ................ \(m\) થાયJEE Mains 2020 Hard
- \(29.875\%\) એસિડનું \(800\, mL\) દ્રાવણ બનાવવા માટે મોનો-પ્રોટીક પ્રબળ એસિડી \(45\%\) દ્રાવણના કેટલા જથ્થાને (in \(mL\)) આ જ એસિડના \(20\%\) દ્રાવણ સાથે મિશ્ર કરવો જોઇએ ?JEE Mains 2017 Hard
- જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ \(0.3\) શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં \(........\%\) વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, \(\left|V_B-V_D\right|=...........V.\)
JEE Mains 2023 Hard