JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2021
- અઘરું
- સંખ્યાત્મક
એક વર્તુળાકાર તકતી \(L\) લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય \(t_{1}\) છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય \(t_{2}\) છે. તો \(\frac{t_{2}}{t_{1}}\) નું મૂલ્ય \(\sqrt{\frac{3}{x}}\) છે, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
If disk slips on inclined plane, then it's aceleration
\(a_{1}=g \sin \theta\)
\(L=\frac{1}{2} a_{1} t_{1}^{2}\)
\(\Rightarrow t_{1}=\sqrt{\frac{2 L}{a_{1}}}\ldots \ldots({i} )\)
If disk rols on inclined plane, its acceleration,
\(a_{2} =\frac{g \sin \theta}{1+\frac{I}{m R^{2}}}\)
\(a_{2} =\frac{g \sin \theta}{1+\frac{m R^{2}}{2 m R^{2}}}\)
\(a_{2} =\frac{2}{3} g \sin \theta\)
Now \({L}=\frac{1}{2} {a}_{2} \cdot {t}_{2}^{2}\)
\(\Rightarrow {t}_{2}=\sqrt{\frac{2 {L}}{{a}_{2}}} \quad \ldots \ldots({ii} )\)
Now \(\frac{t_{2}}{t_{1}}=\sqrt{\frac{a_{1}}{a_{2}}}=\sqrt{\frac{3}{2}}\)
\(\Rightarrow {x}=2\)
Physics ના વધુ પ્રશ્નો
- જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે.JEE Mains 2024 અઘરું
- જો \(\vec{a}\) અને \(\vec{b}\) એકબીજા સાથે \(\cos ^{-1}\left(\frac{5}{9}\right)\) ખૂણો બનાવે છે, તો \(|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|\) માટે \(|\vec{a}|=n|\vec{b}|\) \(n\) ની પૂર્ણાંક કિંમત _______ છે.JEE Mains 2024 અઘરું
- \(2\, \mu F\) વાળા \(C _{1}\) કેપેસીટરને \(10\, V\) ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરી દૂર કરીને \(8\, \mu F\) વાળા \(C _{2}\) કેપેસીટરને \(C _{1}\) સાથે જોડવામાં આવે છે. તો સંતુલન સમયે \(C _{2}\) કેપેસીટર પરનો વિદ્યુતભાર ............ \(\mu C\) હશે?
JEE Mains 2021 અઘરું - \(L-C-R\) પરિપથમાં \(C = 10^{-11}\,Farad.\) \(L = 10^{-5}\,Henry\) અને \(R =100\,Ohm\) છે જ્યારે આ પરિપથને અચળ \(E\) વૉલ્ટેજ ધરાવતા \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર \(10^{-9}\,C\) જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ \(D.C.\) સ્ત્રોતને \(sin\) વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ \(E_0\) એ \(D.C.\) સ્ત્રોતના અચળ વૉલ્ટેજ \(E\) જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 અઘરું
- પ્રોટોન અને \(\alpha\) ની ગતિઉર્જા \(K _{ p }\) અને \(K _{\alpha}\) છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર \(2: 1 \) છે તો ગતિઉર્જાનો ગુણોતર \(K _{ p }: K _{\alpha}\) શું હશેJEE Mains 2021 મધ્યમ
- જયારે હાઇડ્રોજેનિક પરમાણુ / આયનમાં ઇલેકટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે.JEE Mains 2015 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ \(u\) થી છોડતા તે \(R\) અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો \(t_1\) અને \(t_2\) એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો \(t_1t_2\) શું થાય?JEE Mains 2019 અઘરું
- બિંદુ \(A\) (ઊંચાઈ\(=2\; \mathrm{m}\)) પરથી \(\mathrm{m}=1\; \mathrm{kg}\) દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ \((AOC)\) પર ગતિ કરે છે. \(\mathrm{C}\) બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ \(P\) બિંદુ (ઊંચાઈ\(=1 \;\mathrm{m}\) ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા (\(\mathrm{J}\) માં) કેટલી થાય?
JEE Mains 2020 મધ્યમ