JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(0.9 \,kg\) દળ સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડતા તે \(A\) કંંપવિસ્તાર સાથે સ.આ.ગ. કરે છે. જ્યારે આ દળ તેના મધ્યમાન (સરેરાશ) સ્થાન આગળથી પસાર થાય છે ત્યારે બીજું નાનું \(124 \,g\) નું દળ તેના ઉપર મૂકવામાં આવે છે અને બંને હવે \(A _{2}\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર \(\frac{A_{1}}{A_{2}}\) એ \(\frac{\alpha}{\alpha-1}\) હોય તો, \(a\) નું મૂલ્ય ........... થશે.
- A \(18\)
- B \(8\)
- C \(16\)
- D \(32\)
Answer & Solution
Correct Answer
(C) \(16\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} kA ^{2}=\frac{ p ^{2}}{2\,m }\) \(\Rightarrow\left(\frac{ A _{1}}{ A _{2}}\right)^{2}=\frac{ m _{2}}{ m _{1}}=\frac{1024}{900}\) \(\Rightarrow \frac{ A _{1}}{ A _{2}}=\frac{32}{30}=\frac{16}{15}=\frac{16}{16-1}\) \(\therefore \alpha=16\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ માટે, કળ બંધ કરવામાં આવે તે ક્ષણે લાગુ પડતા યોગ્ય વિધાનો ઓળખો.

A. અવરોધ \(R\) માંથી કોઈ પ્રવાહ હશે નહીં.
B. જોડતા તારોમાં મહત્તમ પ્રવાહ હશે.
C. કેપેસિટર પ્લેટો A અને B વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ હશે.
D. કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - \(B\) ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતા \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતા કણ પર બોહર મોડલ લાગુ પાડતાં વિજભારિત કણના \(n\) માં સ્તરની ઉર્જા કેટલી હશે?JEE Mains 2015 Hard
- \(m\) દળ ધરાવતો એક કણ અયળ ત્રિજ્યા \(r\) ધરાવતા વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ \((a)\) સમય \(t\) સાથે \(a= k ^{2} r t^{2}\), જ્યા \(k\) એ અચળાંક છે, મુજબ બદલાય છે. તેના પર લાગતા બળ દ્વારા અપાતી કાર્યત્વરા (પાવર) ......... મુજબ આપી શકાય.JEE Mains 2022 Hard
- લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ \(O\) અને \(O ^{\prime}\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .
JEE Mains 2020 Hard - શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે. \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે?JEE Mains 2021 Hard
- પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં \(0.2\, mm\) ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો \(0\) મુખ્ય માપક્રમના \(8.5\, cm\) અને \(8.6\, cm\) ની વચ્ચે છે અને વર્નિયરનો \(6\) મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ \(cm\) હશે. (લઘુત્તમ માપશક્તિ \(=0.01\, cm )\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો દરેક \(x \in[-1,1]\) માટે \(f:[-1,1] \rightarrow R\) પર \(f(x)=a x^{2}+b x+c\) વ્યાખ્યાયિત છે કે જ્યાં \(a , b , c \in R\) આપેલ છે કે જેથી \(f (-1)=2, f ^{\prime}(-1)=1\) અને દરેક \(x \in(-1,1)\) માટે \(f ^{\prime \prime}( x )\) ની મહતમ કિમંત \(\frac{1}{2} \) છે અને જો \(f ( x ) \leq \alpha\) , \(x \in[-1,1],\) હોય તો \(\alpha\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\left|\begin{array}{ccc}x+1 & x & x \\ x & x+\lambda & x \\ x & x & x+\lambda^2\end{array}\right|=\frac{9}{8}(103 x+81)\), હોય,તો \(\lambda\), \(\frac{\lambda}{3}\) એ \(.........\) સમીકરણના બીજ છે.JEE Mains 2023 Hard
- જો \(m\) અને \(n\) એ વિધેય \(f(x)=\int_{0}^{x^{2}} \frac{t^{2}-5 t+4}{2+e^{t}} d t\) નાં અનુક્રમે સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ માટેનાં બિંદુઆની સંખ્યાઆ હોય, તો ક્રમયુક્ત જોડ \((m, n)=\)JEE Mains 2022 Hard
- \(50\,\Omega \) અવરોધ ધરાવતું ગેલ્વોનોમીટર પૂર્ણ આવર્તન દરમિયાન \(4\,mA\) પ્રવાહ દર્શાવે છે.આ ગેલવેનોમીટરને \(5\,k\Omega \) અવરોધ જોડીને વોલ્ટમીટરમાં ફેરવેલ છે તો આ વોલ્ટમીટર કેટલા......\(V\) વૉલ્ટ સુધીનો વૉલ્ટેજ માપી શકશે?JEE Mains 2019 Medium
- જો \(z\) એક સંકર સંખ્યા હોય, તો સમીકરણો \(z^{1985}+z^{100}+1=0\) અને \(z^3+2 z^2+2 z+1=0\) ના સામાન્ય બીજોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- ધારોકે \([\bullet]\) મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તથા \(f(x)=\min \left\{\sqrt{2} x, x^2\right\}\). ધારોકે \(S =\left\{x \in(-2,2):\right.\) વિધેય \(g (x)=|x|\left[x^2\right]\) એ \(x\) પર અસતત છે \(\}\). તો \(\sum_{x \in S} f(x)=\) ___ .JEE Mains 2026 Easy