ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે.  કારણ \((R)\) : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A \((A)\) ખોટું છે પણ \((R)\) સાચું છે.
  2. B \((A)\) સાયું છે પણ \((R)\) ખોટું છે.
  3. C \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપે છે.
  4. D \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપતું નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજણ આપે છે.

Step-by-step Solution

Detailed explanation

\((R)\) is the statement of Pascal's principle and which explains the assertion \((S)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app