JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2019
- અઘરું
- સંખ્યાત્મક
આપેલ પરિપથમાં \(4\, \mu F\) કેપેસીટર પર કેટલો .......\(\mu C\) વિદ્યુતભાર હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(24\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
So total charge flow \(=q=5.4\,\mu F \times 10\, V\)
\(=54\, \mu \mathrm{F}\)
The charge will be distributed in the ratio of capacitance \(\Rightarrow \quad \frac{q_{1}}{q_{2}}=\frac{2.4}{3}=\frac{4}{5}\)
\(\therefore \quad 9 X=54\, \mu C\)
\(\therefore \quad X=6\, \mu C\)
Charge on \(4 \,\mu F\) capacitor will be \(=4 \mathrm{X}=4 \times 6\, \mu \mathrm{C}\)
\(=24\, \mu C\)
Physics ના વધુ પ્રશ્નો
- વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ....JEE Mains 2021 મધ્યમ
- \(R\) ત્રિજ્યાનું એક ગોળીય આંતરપૃષ્ઠ અનુક્રમે \(1\) અને \(1.4\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ પાડે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એક બિંદુવત ઉદ્ગમસ્થાનને ગોળીય આંતરપૃષ્ઠથી \(4R\) અંતરે સામે મૂકવામાં આવે છે. બિંદુવત ઉદ્ગમસ્થાનના પ્રતિબિંબના મોટવણીનું મૂલ્ય _______ છે.
JEE Mains 2026 મધ્યમ - બે લંબ રીતે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે સમીકરણ નીચે આપેલા છે.તેમને જોડીને Lissajous ગ્રાફ બનાવવામાં આવે છે. \(x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)\) તો નીચેનામાંથી શું સાચું પડશે?JEE Mains 2018 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેનોમીટરની બે નળી વચ્ચેનો તફાવત \(5\, cm\) છે. \(A\) અને \(B\) નળીના આડછેડનું ક્ષેત્રફળ અનુક્રમે \(6\, mm^2\) અને \(10\, mm^2\) છે.તો નળીમાં પાણી ......... \( cc/s\) દરથી વહન કરતું હશે?\((g\, = 10\, ms^{-2})\)
JEE Mains 2014 અઘરું - \(ABCDEFA\) લૂપના છ શિરોબિંદુ \(\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),\)\(\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)\) અને \(\mathrm{F}(0,0,5)\) છે. તે \(\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ \(\mathrm{ABCDEFA}\) માથી પસાર થતું ફ્લક્સ (\(Wb\) માં) કેટલું હશે?JEE Mains 2020 મધ્યમ
- \(150 \mathrm{~cm}\) લાંબી એક બંધ ઓર્ગન નળી (વાંસળી) \(350 \mathrm{~cm}\) એક ખુલ્લી ઓર્ગન નળી, કે બંને તેઓની મૂળભૂત આવૃત્તિ સાથે દોલન કરે છે, ની સાથે \(7\) સ્પંદ પ્રતિ સેક્ન્ડ આપે છે. ધ્વનિનો વેગ_______\(\mathrm{m} / \mathrm{s}\)છે.JEE Mains 2024 સરળ
JEE Mains ના વધુ PYQ
- જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે?JEE Mains 2019 અઘરું
- \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 અઘરું
- \(8\,V\) જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ \(20 \;\mu A\) થી \(25\;\mu A\) બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ \(4\,mA\) થી \(6\,mA\) થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ \(...............\) હશે.JEE Mains 2022 મધ્યમ
- \({M}\) દળ ધરાવતો પદાર્થ \({V}_{0}\) વેગથી સ્થિર રહેલા \(m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી બંને પદાર્થ શરૂઆતની દિશા સાથે \(\theta_{1}\) અને \(\theta_{2}\) ખૂણે ગતિ કરે છે. \(\theta_{1}\) અને \(\theta_{2}\) સમાન કરવા માટે \({M} / {m}\) ના ગુણોત્તરનું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 અઘરું