JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર \((x)\) સાથે \(4 v^2=50-x^2\) અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ \(\frac{x}{7}\) છે. તો \(x\) નું મૂલ્ય \(............\) છે.
- A \(80\)
- B \(81\)
- C \(88\)
- D \(82\)
Answer & Solution
Correct Answer
(C) \(88\)
Step-by-step Solution
Detailed explanation
\(4 v ^2=50- x ^2\) \(\Rightarrow \quad v =\frac{1}{2} \sqrt{50- x ^2}\) \(\omega=\frac{1}{2}\) \(T =\frac{2 \pi}{\omega}=4 \pi=\frac{88}{7}\) \(x =88\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.15\, mm\) ત્રિજ્યાવાળી કાંચમાંથી બનાવેલ એક કેશનળીને મિથિલિન આયોડાઇડમાં (પૃષ્ઠતાણ \(=0.05\, Nm ^{-1},\) ઘનતા \(\left.=667\, kg m ^{-3}\right)\) શિરોલંબ ડૂબાડતા નળી \(h\) ઊંચાઈ સુધી ભરાઈ છે. પ્રવાહી અને કાંચ વચ્ચેની સપાટી (કેશનળીની બંને વિરુદ્ધ બાજુ) સાથે દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. તો ઊંચાઈ \(h(m\) માં) કેટલી હશે? \(\left(g=10\, ms ^{-2}\right)\)JEE Mains 2020 Hard
- બે વિદ્યાર્થીઓ \(A\) અને \(B\) નિશાળથી તેમના ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે? \((A)\) \(A\) નિશાળથી નજીક રહે છે. \((B)\) \(B\) નિશાળથી નજીક રહે છે. \((C)\) \(A\) ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે. \((D)\) \(A\) એ \(B\) થી વધુ ઝડપે જાય છે. \((E)\) \(B\) એ \(A\) થી વધુ ઝડપે જાય છે.
JEE Mains 2023 Medium - 10 cm ત્રિજ્યાવાળી બે વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર 0.15 A ના અચળ પ્રવાહ વડે વિદ્યુતભારિત થઈ રહ્યું છે. જો પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફારનો દર \(7 \times 10^8 \mathrm{~V} / \mathrm{s}\) હોય તો સમાંતર પ્લેટો વચ્ચેના અંતરનું પૂર્ણાંક મૂલ્ય છે \(\left(\right.\) લો, \(\left.\epsilon_0=9 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}, \pi=\frac{22}{7}\right)\) ________ \(\mu \mathrm{m}\).JEE Mains 2025 Medium
- \(10\,cm\) ની લંબાઇના એક પાતળા નળાકાર સળિયાને \(20\,cm\) કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર સમક્ષિતિજ રીતે મૂકવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકવામાં આવે છે કે સળિયાનું મધ્ય બિંદુ અરીસાના ધ્રુવથી \(40\,cm\) પર હોય. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની લંબાઈ \(\frac{x}{3}\; cm\) હશે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 Hard
- બે ઉપગ્રહો એક ગ્રહની આસપાસ સમતલીય વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. તેમના ભ્રમણનો આવર્તકાળ અનુક્રમે \(1\) કલાક અને \(8\) કલાક છે. નજીકના ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા \(2 \times 10^{3}\, {km}\) છે. જ્યારે બંને ઉપગ્રહો એકબીજાની સૌથી નજીક હોય ત્યારે દૂરના ઉપગ્રહની કોણીય ઝડપ નજીકના ઉપગ્રહની સાપેક્ષે \(\frac{\pi}{{x}}\, {rad} \,{h}^{-1}\) છે. જ્યાં \({x}\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- દરેક \(40 \,\mu F\) ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને \(K\) જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા \(24 \,\mu F\) થાય. \(K\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય?JEE Mains 2021 Medium
- ગણ \( \{-2,-1,0,1,2\} \) ના ઘટકોનો ઉપયોગ કરીને રચી શકાય તેવા \( 3\times2 \) શ્રેણિકો A ની સંખ્યા, કે જેથી \( A^{T}A \) ના વિકર્ણના ઘટકોનો સરવાળો 5 થાય, તે ___ છે.JEE Mains 2026 Hard
- સમક્ષિતિજ જમીન પર અનુક્રમે \(5\,m\) અને \(10\, m\) ઊંચાઈ ધરાવતા બે થાંભલા છે. આ બંને થાંભલાની ટોચ ને જોડતા તે જમીન સાથે \(15^o\) નો ખૂણો આંતરે છે તો બે થાંભલા વચ્ચેનું અંતર (મીટર માં) મેળવો.JEE Mains 2019 Hard
- માત્ર અને બધાજ પાંચ અંકો \(1,3,5,7\) અને \(9\) નો ઉપયોગ કરીને \(6\) અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય.JEE Mains 2020 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને \(3\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(24\,V\) ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો \(R _4\) અને \(R _5\) માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે \(I _4\) અને \(I _5\) છે. તો \(I _4\) અને \(I _5\) ના મૂલ્યો શું થાય ?
JEE Mains 2023 Hard - સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\))JEE Mains 2018 Easy