ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલા છે. કથન \(A :\) : ઈલેક્ટ્રોન તરંગ સ્વરૂપ દર્શાવે છે તથા વ્યતિકરણ અને વિવર્તન દર્શાવે છે. કારણ \(R :\) ડેવીસન - ગર્મર પ્રયોગ સાબિત કરે છે કે ઈલેકટ્રોન્સ તરંગ સ્વરૂપ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A કથન \((A)\) સાચું અને કારણ \((R)\) ખોટું છે.
  2. B કથન \((A)\) ખોટું અને કારણ \((R)\) સાચું છે.
  3. C બંને \((A)\) અને \((R)\) સાચા છે, પણ કારણ \((R)\) એ કથન \((A)\)ની સાચી સમજૂતી આપતું નથી.
  4. D બંને \((A)\) અને \((R)\) સાચા છે, કારણ \((R)\) એ કથન \((A)\)ની સાચી સમજૂતી આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને \((A)\) અને \((R)\) સાચા છે, કારણ \((R)\) એ કથન \((A)\)ની સાચી સમજૂતી આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Conceptual
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app