ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે?

  1. A \(1\)
  2. B \(3\)
  3. C \(2\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(2\)

Step-by-step Solution

Detailed explanation

Given \(D=1.0\, \mathrm{m},\) wavelength of monochromatic light \(\lambda=600\, \mathrm{nm}\) \(d: D \theta=1 \times \frac{\pi}{180} \times \frac{1}{60}\) \(\mathrm{d}_{0}=2 \times 10^{-3}=2\, \mathrm{mm}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app