ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

પ્રત્યેકનો અવરોધ \(100 \Omega\) હોય તેવા બે અવરોધકોને 9 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. એક \(400 \Omega\) અવરોધ ધરાવતા વોલ્ટમીટરને કોઈ એક અવરોધના છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ માપવા માટે જોડવામાં આવે છે.વોલ્ટમીટરનું અવલોકન __________ V છે.

  1. A 3
  2. B 4.5
  3. C 4
  4. D 2
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 4

Step-by-step Solution

Detailed explanation

પરિપથમાં પ્રવાહ. \(I=\frac{E}{\operatorname{Req}}\) Req \(=100+\frac{400 \times 100}{400+100}=180 \Omega\) \(\therefore I =\frac{9}{180}=\frac{1}{20} A\) વોલ્ટમીટરનું અવલોકન \(= V = I \times 80=\frac{1}{20} \times 80=4 V\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app