ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

એક અવલોકનકાર \(18\,km/h\) ની ઝડપ સાથે ટેકરી તરફ સાયકલ પ૨ ગતિ કરે છે. તે તેની પાછળ રહેલ  ઉદગમમાંથી સીધો અવાજ સાંભળે છે ઉપરાંત ટેકરીથી પરાવર્તિત અવાજ પણ સાંભળે છે. ઉદગમ દ્વારા ઉત્પન્ન મૂળ આવૃત્તિ \(640\,Hz\) હોય અને હવામાં ધ્વનિનો વેગ \(320\,m / s\) હોય તો અવલોકનકાર દ્વારા આ બે અવાજે (ધ્વનિનો) વચ્ચે સંભળાતા સ્પંદની આવૃત્તિ \(..........Hz\) હશે.

  1. A \(19\)
  2. B \(200\)
  3. C \(20\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(20\)

Step-by-step Solution

Detailed explanation

\(V_{S}=0, V_{o b}=5 m / s\) \(f _{\text {direct }}=\left(\frac{320-5}{320}\right) 640=630 Hz\) \(f _{\text {reflected }}=\left(\frac{320+5}{320}\right) 640=650 Hz\) \(f _{\text {beat }}=650-630=20 Hz\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app