JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
પદાર્થે \(t\) સમયમાં કાપેલું અંતર \(s=(2.5) t^2\) છે .\(t=5\,s\) સમયે પદાર્થની તત્કાલિન ઝડપ \(........\,ms^{-1}\) હશે.
- A \(12.5\)
- B \(62.5\)
- C \(5\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(D) \(25\)
Step-by-step Solution
Detailed explanation
Distance \((s)=(2.5) t^2\) Speed \(( v )=\frac{ ds }{ dt }=\frac{ d }{ dt }\left\{(2.5) t ^2\right\}\) \(v =5\,t\) At \(t =5, v =5 \times 5=25\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ચોક્સ એક પરમાણ્વીય \(7\) મોલ આદર્શ વાયુ, અચળ દબાણે \(40\,K\) તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં \(.......J\) વધારે થશે. (આપેલ \(R =8.3 JK ^{-1} mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- \(\mathrm{R}_{1}=1 \;\mathrm{m}\) અને \(\mathrm{R}_{2}=2\; \mathrm{m}\) ત્રિજ્યા અને \(\mathrm{M}_{1}\) અને \(\mathrm{M}_{2}\) દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો \(\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2020 Medium - ડાયોડનું પ્રવાહ સ્યિતિમાન સમીકરણ \(I=(e^{1000V/T} -1)mA\) છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન \(V\) વોલ્ટમાં અને તાપમાન \(T\) \(K\) માં છે.જો વિદ્યાર્થી \(300\) \(K\) તાપમાને \(5\) \(mA\) વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન \( \mp \) \(0.01\) \(V\) ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ \(mA\) માં કેટલી હશે?JEE Mains 2014 Medium
- જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન \(W\) છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન \(\frac{3}{4}\,W\) જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) અને \(g = 10\, m/s^2\).JEE Mains 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવા-ડાયઇલેક્ટ્રિક માધ્યમની સમતલ આંતર-સપાટી પર અધ્રુવીકૃત પ્રકાશ આપાત થાય છે. જો આપાતકોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય, તો પરાવર્તિત તરંગને રજૂ કરતું પદ ઓળખો.
JEE Mains 2026 Hard - એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- અહી \(S=\left\{\theta \in(0,2 \pi): 7 \cos ^{2} \theta-3 \sin ^{2} \theta-2\right.\) \(\left.\cos ^{2} 2 \theta=2\right\}\) હોય તો સમીકરણ \(x ^{2}-2\left(\tan ^{2} \theta+\cot ^{2} \theta\right) x +6 \sin ^{2} \theta=0\) \(\theta \in S\) ના બધાજ બીજોનો સરવાળો \(...\) થાય.JEE Mains 2022 Hard
- ધારોકે વક્રો \(y^2=4 x\) અને \((x-4)^2+y^2=16\) ના સામાન્ય સ્પર્શકો વક્રોને બિંદુુ \(P\) અને \(Q\) માં સ્પર્શે છે.તો \((P Q)^2=..........\)JEE Mains 2023 Hard
- અહી \(Q\) એ બિંદુ \(P (1,2,3)\) નો સમતલ \(x +2 y + z =14\) પરનો લંબપાદ છે. જો \(R\) એ સમતલ પર છે કે જેથી \(\angle PRQ =60^{\circ}\) હોય તો \(\triangle PQR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- \(1 \;\mathrm{m}\) લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની \(20\; \mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને \(4^{\circ} \mathrm{C}\) થાય ત્યારે નળાકારની \(21 \;\mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો \(\mathrm{T}=4^{\circ} \mathrm{C}\) એ \(\mathrm{T}=0^{\circ} \mathrm{C}\) ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?JEE Mains 2020 Medium
- બે દ્રવ્યો કે જેના વક્રીભવનાંક \(n_1\) અને \(n_2\) છે, તેમની આંતરસપાટીએ, વિદ્યુતચુંબકીય તરંગના પરાવર્તન માટેનો ક્રાંતિકોણ \(\theta_{1 C}\) છે. \(n_2\) દ્રવ્યને બીજા એક દ્રવ્ય કે જેનો વક્રીભવનાંક \(n_3\) છે તેના વડે બદલવામાં આવે છે જેથી \(n_1\) અને \(n_3\) દ્રવ્યોની આંતરસપાટીએ ક્રાંતિકોણ \(\theta_{2 \mathrm{C}}\) થાય છે. જો \(\mathrm{n}_3\gt\mathrm{n}_2\gt\mathrm{n}_1 ; \frac{\mathrm{n}_2}{\mathrm{n}_3}=\frac{2}{5}\) અને \(\sin \theta_{2 \mathrm{C}}-\sin \theta_{1 \mathrm{C}}=\frac{1}{2}\) હોય, તો \(\theta_{1 \mathrm{C}}\) કેટલો છે?JEE Mains 2025 Hard
- જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય \(|f|=40\,cm\) હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) \(100\, cm\) ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ \(25\, cm\) છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કેJEE Mains 2021 Hard