JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ \(A.\) ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને \(B.\) ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને \(C.\) ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને \(D.\) ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
- A ફક્ત \(A\) અને \(B\)
- B ફક્ત \(A, B\) અને \(C\)
- C ફક્ત \(A, B\) અને \(D\)
- D ફક્ત \(A\) અને \(C\)
Answer & Solution
Correct Answer
(B) ફક્ત \(A, B\) અને \(C\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi=\vec{B} \cdot \vec{A}\) \(= BA \cos \theta\) Most suitable ans is \(2\) [Otherwise \(ABCD\) ]
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમાન અને \(50 \,pF\) સંઘારકતા ધરાવતા સંઘારકમાંથી કોઈ એકને \(100 \,V\) ના ઉદગમ વડે વીજભારિત કરવામાં આવે છે. તેને પછી બીજા અવિદ્યુતભારિત સંધારક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થિતવિદ્યુત ઉર્જાનો વ્યય .............\(nJ\) થશે.JEE Mains 2022 Hard
- રેડિયોએક્ટિવ પદાર્થ એક સાથે બે કણનું ઉત્સર્જન કરે છે જેમનો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે \(1400\, years\) અને \(700\, years\) છે. ત્રીજા ભાગનું દ્રવ્ય થતાં કેટલો સમય (\(years\) માં) લાગે? (\(In 3=1.1\))JEE Mains 2021 Hard
- દ્રવ્યમાન 100 mg અને વિદ્યુતભાર \(+10 \mu \mathrm{C}\) ધરાવતો એક નાનો લોલક ગોળો 1 m લંબાઈની અવાહક દોરી સાથે જોડેલો છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ' \(\sigma\) ' વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના અવાહક પાટિયાની નજીક લાવવામાં આવે છે. જો સંતુલનમાં દોરી પાટિયા સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો પાટિયાની વિદ્યુતભાર ઘનતા ________ હશે.
(આપેલ છે, \(\varepsilon_0=8.85 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}\) અને ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ, \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\))
JEE Mains 2025 Medium - \(2\, cm\) ત્રિજ્યા ધરાવતો તાર \(A\) માં પ્રવાહ \(2\, A\) અને \(4\, cm ,\) ત્રિજ્યા ધરાવતો તાર \(B\) માં પ્રવાહ \(3\,A\) છે. \(O\) કેન્દ્ર પર \(A\) અને \(B\) ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.
JEE Mains 2020 Hard - \(8 \,\Omega\) નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના \(3 \,m\) લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને \(4 \,\Omega\) નો શંટ લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ \(2 \,m\) મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... \(\Omega\) હશે.JEE Mains 2022 Medium
- આપેલ લૉજિક ગેટ પરિપથ માટે, \(R\) આગળ '\(1\)' મળે તે માટે ઇનપૂટ મૂલ્ય _______ જોઇશે.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- \(k \in R\) ની કઈ કિમંત માટે આપેલ સમીકરણ સંહતિ \(3 x-y+4 z=3\) ; \(x+2 y-3 x=-2\) ; \(6 x+5 y+k z=-3\) ને અનંત ઉકેલ ધરાવે છે.JEE Mains 2021 Medium
- સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે \(200 \Omega \, {m} \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરેલો છે.કેપેસીટરના કેપેસીટન્સનું મુલ્ય \(2\, {pF}\) છે. જો કેપેસીટરની બે પ્લેટ વચ્ચે \(40 \,{V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો, કેપેસીટરમાંથી લીકેજ થતો પ્રવાહ કેટલો હશે? (પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી \(50\) છે)JEE Mains 2021 Hard
- ધારોકે \(I(x)=\int \frac{x^2\left(x \sec ^2 x+\tan x\right)}{(x \tan x+1)^2} d x \cdot\) જો \(I(0)=0\) હોય, તો \(I\left(\frac{\pi}{4}\right)=..........\)JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ \(\mathrm{AB}\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર \(\sqrt{8 / x}\) છે. \(x\) નું મૂલ્ય _______ હશે.
JEE Mains 2024 Hard - જ્યારે \(r\) ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા \(\frac{{5r}}{4}\) થાય છે.વાતાવરનું દબાણ \(10\,m\) પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... \(m\) હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)JEE Mains 2018 Hard