ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

દળરહિત સ્પ્રિંગ \((k = 800\, N/m)\) સાથે \(500\, g\) દળ લટકાવેલ છે જે સંપૂર્ણ રીતે \(1\, kg\) પાણીમાં ડૂબેલ છે.સ્પ્રિંગને \(2\, cm\) ખેંચીને મુક્ત કરતાં તે કફન ગતિ કરે છે.જ્યારે કંપન બંધ થાય ત્યારે પાણીના તાપમાનમાં કેટલા સુધીનો ફેરફાર થાય? (પાણીનું પાત્ર અને સ્પ્રિંગ કોઈ પણ પ્રકારની ઉષ્મા પ્રાપ્ત કરતું નથી તેમ ધારો અને દળની વિશિષ્ટ ઉષ્મા \(= 400\, J/kg\, K\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4184\, J/kg\, K\))

  1. A \(10^{-3}\,K\)
  2. B \(10^{-4}\)
  3. C \(10^{-1}\,K\)
  4. D \(10^{-5}\,K\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(10^{-5}\,K\)

Step-by-step Solution

Detailed explanation

By law of conservation of energy \(\frac{1}{2} \mathrm{kx}^{2}=\left(\mathrm{m}_{1} \mathrm{s}_{1}+\mathrm{m}_{2} \mathrm{s}_{2}\right) \Delta \mathrm{T}\) \(\Delta T=\frac{16 \times 10^{-2}}{4384}=3.65 \times 10^{-5}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app