JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ વિદ્યુતભારો \(+q,+5 q,-2 q,+3 q\) અને \(-4 q\) સ્થિત છે. આ રચનાને કારણે સપાટી \(S\) માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ _______ છે.

- A \(\frac{5 q}{\epsilon_0}\)
- B \(\frac{4 q}{\epsilon_0}\)
- C \(\frac{3 q}{\epsilon_0}\)
- D \(\frac{q}{\epsilon_0}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{4 q}{\epsilon_0}\)
Step-by-step Solution
Detailed explanation
ગાઉસના પ્રમેય અનુસાર, \(\phi=\frac{q_{\text {in }}}{\epsilon_0}=\frac{q+(-2 q)+5 q}{\epsilon_0}\) \(\frac{4 \mathrm{q}}{\epsilon_0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 Hard
- બે ગ્રહો, \(A\) અને \(B\) અનુક્રમે \(R_A\) અને \(R_B\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષાઓમાં એક સામાન્ય તારાની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે, જ્યાં \(R_B=2 R_A\) છે. ગ્રહ \(B\) નું દળ ગ્રહ \(A\) ના દળ કરતાં \(4 \sqrt{2}\) ગણું છે. ગ્રહ \(B\) ના કોણીય વેગમાન \(\left(L_B\right)\) અને ગ્રહ \(A\left(L_A\right)\) ના કોણીય વેગમાન \(\left(L_A\right)\) નો ગુણોત્તર \(\left(\frac{L_B}{L_A}\right)\) કઈ પૂર્ણાંક સંખ્યાની સૌથી નજીક છે ________.JEE Mains 2025 Medium
- આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?
JEE Mains 2016 Hard - \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે.JEE Mains 2023 Medium
- \(Y, K\) અને \(n\) એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો.JEE Mains 2021 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક કણને ઘર્ષણરહિત પથ \(A B C\) ઉપર બિંદુ \(A\) આગળ મૂકવામાં આવે છે. તેને જમણી બાજુ હળવેક થી ધક્કો મારવામાં આવે છે તે બિંદુ આગળ પહોંચે ત્યારે કણની ઝડપ _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો).
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક બસનો ડ્રાઇવર ધરાવતા બસના હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(420\, Hz\) થી \(490\, Hz\) બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, ms ^{-1}\) હોય તો બસની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2020 Hard
- ધારોકે \(\alpha \in R\) અને ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+60^{\frac{1}{4}} x+a=0\), ના બીજ છે. જો \(\alpha^4+\beta^4=-30\) હોય, તો \(a\) ની શક્ય તમામ કિંમતો નો ગુણાકાર \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે બિંદુુ \(A, B, C\) અને \(D\) ના સ્થાન સદિશો \(5 \hat{i}+5 \hat{j}+2 \lambda \hat{k}, \hat{i}+2 \hat{j}+3 \hat{k},-2 \hat{i}+\lambda \hat{j}+4 \hat{k}\) અને, \(-\hat{i}+5 \hat{j}+6 \hat{k}\) છે.ધારોકે ગણ \(S =\{\lambda \in R\) : બિંદુ \(A, B, C\) અને \(D\) સમતલીય છે \(\}\). તો \(\sum_{\lambda \in S}(\lambda+2)^2=.........\)JEE Mains 2023 Hard
- \(9.8\, {m}\) ઊંચાઈ પર રહેલા નળમાંથી પાણીના ટીપાં જમીન પર પડે છે. ટીપાં એકસરખા અંતરાલમાં પડે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પરે પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી છૂટે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે ત્યાર બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ (\(m\) માં) પર હશે?JEE Mains 2021 Hard
- ધારો કે \(S =(0,2 \pi)-\left\{\frac{\pi}{2}, \frac{3 \pi}{4}, \frac{3 \pi}{2}, \frac{7 \pi}{4}\right\} .\) ધારો કે \(y=y(x), x \in S\) એ વિકલ સમીકરણ \(\frac{ d y}{ d x}=\frac{1}{1+\sin 2 x}, y\left(\frac{\pi}{4}\right)=\frac{1}{2}\) નો ઉકેલ વક્ર છે. જોઆ વક્ર \(y=y(x)\) નાં, વક્ર \(y=\sqrt{2} \sin x\) સાથેના,તમામ છેદ બિંદુઓના \(x-\)યામો નો સરવાળો \(\frac{ k \pi}{12}\) હોય, તો \(k =\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- પરવલયો \(y ^{2}=2 x -1\) અને \(y ^{2}=4 x -3\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ........છે.JEE Mains 2022 Medium