JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે \(E = E _0 \sin (\omega t - kx )\) અને \(B = B _0 \sin (\omega t-k x)\) આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર \(........\) છે.
- A \(1\)
- B \(\frac{1}{2}\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\text { Electric energy density }}{\text { Magnetic energy density }}=\frac{\frac{1}{2} \in_0 \mathrm{E}_{\mathrm{rms}}^2}{\left(\frac{\mathrm{B}_{\mathrm{rms}}^2}{2 \mu_0}\right)}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M kg દળ અને r m ત્રિજ્યાવાળી એક સમાન વર્તુળાકાર તકતી છે. છાયાંકિત ભાગોને તકતીમાંથી કાપી નાખવામાં આવે છે. તકતીની અક્ષ A ને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા \(\frac{ x }{256} Mr ^2\) દ્વારા આપવામાં આવે છે. x નું મૂલ્ય __________ છે.
JEE Mains 2026 Easy - \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરોJEE Mains 2022 Medium
- લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \((a)\) \({R}_{{H}}\) (રીડબર્ગ અચળાંક) \((i)\) \({kg} {m}^{-1} {s}^{-1}\) \((b)\) \(h\) (પ્લાંક અચળાંક) \((ii)\) \({kg} {m}^{2} {s}^{-1}\) \((c)\) \(\mu_{{B}}\) (ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા) \((iii)\) \({m}^{-1}\) \((d)\) \(\eta\) (શ્યાનતા ગુણાંક) \((iv)\) \({kg} {m}^{-1} {s}^{-2}\) JEE Mains 2021 Hard - એક જડિત આધાર પર લટકાવેલ લીસી ગરગડી પરથી પસાર થતી દોરીના છેડે \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ \(g / 8\) હોય તો બ્લોકના દળનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Hard - એક બોલને સમક્ષિતિજને સાપેક્ષે \(\theta\) કોણે \(15\,ms ^{-1}\) ની ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન થાય. તો \(tan\theta=...........\) જેટલો થશે.JEE Mains 2022 Medium
- \(2\,kg\) દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... \(\mathrm{kg}\) હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(|x||x+2|-5|x+1|-1=0\) નાં ભિન્ન વાસ્તવિક બીજ ની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^{3}-4 \mathrm{x}^{2}+8 \mathrm{x}+11\) કે જ્યાં \(\mathrm{x} \in[0,1]\) માં મ્ધયકમાન પ્રમેય અનુસાર \(c\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- પ્રદેશ \(A\,\, = \,\left\{ {\left( {x\,,\,y} \right)\,:\,{x^2}\, \le \,y\, \le \,x + 2} \right\}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard
- જમીનથી \(h=2000\, {m}\) ઊંચાઈ પર રહેલા વાદળમાંથી \(R=0.2\, {mm}\) ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ \({ms}^{-1}\) માં કેટલી હશે? [પાણીની ઘનતા \(f_{{w}}=1000 \;{kg} {m}^{-3}\) અને હવાની ઘનતા \(f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}\) હવાનો શ્યાનતાગુણાંક \(=18 \times 10^{-5}\; {Nsm}^{-2}\) ]JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 Hard - એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Hard