ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

એક પદાર્થ \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગ્રહની ફરતે નીચી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તેની કક્ષાની ત્રિજ્યાને \(R\) પણ લઈ શકાય. તો આ પદાર્થના કક્ષીય વેગ અને આ ગ્રહની નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(1\)
  2. B \(2\)
  3. C \(\frac{1}{\sqrt{2}}\)
  4. D \(\sqrt{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{1}{\sqrt{2}}\)

Step-by-step Solution

Detailed explanation

\(V_{\text {orbit }}=\sqrt{\frac{G M}{R}}\) \(V_{\text {escape }}=\sqrt{\frac{2 G M}{R}}\) \(\frac{V_{\text {orbit }}}{V_{\text {escape }}}=\frac{1}{\sqrt{2}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app