JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
તાપમાન સ્કેલ \(X\) પર, પાણીનું ઉકળવાનું તાપમાન \(65^{\circ}\,X\), અને ફ્રિઝ (બરફ) થવાનું તાપમાન \(-15^{\circ}\,X\) છે.એવું ધારો કે \(X\) સ્કેલ એ રેખીય છે. ફેરેનહીટ સ્કેલમાં \(-95^{\circ}\,X\) તાપમાનને સમતુલ્ય તાપમાન \(.......^{\circ} F\) હશે.
- A \(-63\)
- B \(-112\)
- C \(-48\)
- D \(-148\)
Answer & Solution
Correct Answer
(D) \(-148\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{X-X_{\text {freez }}}{X_{\text {boil }}-X_{\text {freez }}}=\frac{t-32}{212-32}\) \(\frac{-95-(-15)}{65-(-15)}=\frac{t-32}{180}\) \(\frac{-80}{80}=\frac{t-32}{180}\) \(t=-180+32\) \(t=-148^{\circ} f\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મોડર્ન વેક્યૂમ પમ્પ રૂમ તાપમાને\((300\, K)\) પાત્રનું દબાણ \(4.0 \times {10^{ - 15}}\, atm\) જેટલું ઘટાડે છે. જો \(R = 8.0\, JK^{-1}\, mole^{-1}\) , \(1\, atm = 10^5\, Pa\) અને \(N_ {Avogadro} = 6 \times 10^{23}\, mole^{-1}\) હોય તો વાયુના બે અણું વચ્ચેનું સરેરાશ મુક્તપથ કેટલાના ક્રમનો મળે?JEE Mains 2014 Medium
- નીચેની આકૃતિમાં દર્શાવેલ એક લોજિક (તર્ક) પરિપથના ઇનપુટ્સ (નિવેશ) માં બે \(4\) બિટના બાઇનરી (દ્વિઅંકી) નંબરો, \(A = 1101\) અને \(B = 1010\) આપેલા છે. આઉટપુટ (નિર્ગમ) \((Y)\) હશે:
JEE Mains 2026 Medium - એક પૈડું સમતલ સપાટી પર ગબડી રહ્યું છે. તેના પરિઘના સૌથી ઊંચા બિંદુ પરના કણની ઝડપ \(8 \mathrm{~m} / \mathrm{s}\) છે. પૈડાના કેન્દ્રની સમાન સપાટી પર, પૈડાના પરિઘ પરના કણની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો : \((A)\) રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે. \((B)\) રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે. \((C)\) \(\log _{ e }\) (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય \((\tau)\) નો વ્યસ્ત આપે છે. \((D)\) ક્ષય અચળiક \((\lambda)\) અને અર્ધ-જીવન કાળ \(\left( T _{1 / 2}\right)\) નો ગુણાકાર અચળ નથી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા \(5\, cm\) અને ભ્રમણની કોણીય ઝડપ \(\omega\; rad \,s^{-1}\) છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર \(h(\) \(cm\) માં)કેટલો હશે?
JEE Mains 2020 Hard - આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય \(V^q\) અનુસાર વધે છે,જયાં \(V\) એ વાયુનું કદ સૂચવે છે.\(q\) નુ મૂલ્ય _________ થશે. \(\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)\)JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- જો \(f :(0, \infty) \rightarrow(0, \infty)\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(f(1)= e\) અને \(\lim \limits_{t \rightarrow x} \frac{t^{2} f^{2}(x)-x^{2} f^{2}(t)}{t-x}=0\) થાય તથા \(f ( x )=1,\) હોય તો \(x\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- બે તાર પર સમાન બોજ લગાડતા \(5.0\,m\) લંબાઈ અને \(2.5 \times 10^{-5}\,m^{2}\) નું આડછેદ ધરાવતો તાર \(A\) ને ખેંચવામાં આવે અને સમાન મૂલ્ય વડે બીજા \(6.0\,m\) લંબાઈ અને \(3.0 \times 10^{-5}\,m^{2}\) નો આડછેદ ધરાવતા તાર \(B\) ને ખેચવામાં આવે છે. તાર \(A\) અને તાર \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Medium
- એક પરમાણ્વિક વાયુમાં એડિઆબેટિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ ઓળખો.
(A) આંતરિક ઊર્જા અચળ છે.
(B) પ્રક્રિયામાં થતું કાર્ય આંતરિક ઊર્જામાં થતા ફેરફારના બરાબર છે.
(C) તાપમાન અને કદનો ગુણાકાર અચળ છે.
(D) દબાણ અને કદનો ગુણાકાર અચળ છે.
(E) તાપમાનને \(\mathrm{T}_1\) થી \(\mathrm{T}_2\) માં બદલવા માટે થતું કાર્ય \(\left(\mathrm{T}_2-\mathrm{T}_1\right)\) ના સમપ્રમાણમાં છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - એક \(0.07\,{H}\) નું ઇન્ડકટર અને \(12 \,\Omega\) અવરોધને \(220 \,{V}, 50 \,{Hz}\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે કેટલું થશે? \(\left[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 Hard
- ધારોકે \(y=f(x)\) એ બિંદુુ \((-1,0)\) માંથી પસાર થતો અને રેખા \(y=x\) ને \((1,1)\) ને પર સ્પર્શતો દ્વિધાત વક્ર છે.તો બિંદુ \((\alpha, \alpha+1)\) પર વક્રના અભિલંબ ની પ્રથમ ચરણ નો \(x\) અંત:ખંડ \(.......\) છે.JEE Mains 2023 Hard
- દોરી પરના લંબગત હાર્મેનિક તરંગને \(y(x, t)=5 \sin (6 t+0.003 x)\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) \(cm\) માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ \(..........\,ms^{-1}\) છે.JEE Mains 2023 Medium