JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને બેટરી સાથે સમાંતર જોડેલા છે. બે કેપેસિટર્સ માટે વીજભાર-સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમાં સંગ્રહિત ઊર્જા અનુક્રમે \(U_1\) અને \(U_2\) છે. આપેલ વિધાનોમાંથી કયું સાચું છે?

- A \(\mathrm{C}_2\gt\mathrm{C}_1, \mathrm{U}_2 \lt \mathrm{U}_1\)
- B \(\mathrm{C}_1\gt\mathrm{C}_2, \mathrm{U}_1\gt\mathrm{U}_2\)
- C \(\mathrm{C}_1\gt\mathrm{C}_2, \mathrm{U}_1 \lt \mathrm{U}_2\)
- D \(\mathrm{C}_2\gt\mathrm{C}_1, \mathrm{U}_2\gt\mathrm{U}_1\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{C}_2\gt\mathrm{C}_1, \mathrm{U}_2\gt\mathrm{U}_1\)
Step-by-step Solution
Detailed explanation
સ્થાયી અવસ્થામાં કેપેસિટર માટે \(q=C V \text { and } U=\frac{1}{2} C V^2\) કારણ કે \(C_1\) અને \(C_2\) સમાંતર જોડેલા છે, \(V_1=V_2\). આલેખ પરથી પણ \(q_1 C_1 \\ & \qquad \frac{U_1}{U_2}=\frac{C_1 V_1^2}{C_2 V_2^2}=\frac{C_1}{C_2} U_1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ ગેસની \(1\,atm\) દબાણે અને \(127\,^oC\) તાપમાને \(rms\) ઝડપ \(200\,m/s\) છે તો \(2\,atm\) દબાણે અને \(227\,^oC\) તાપમાને \(rms\) ઝડપ કેટલી થાય?JEE Mains 2019 Medium
- લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ? \(A.\) તે પુષ્કળ ડોપિંગ ધરાવતું \(p-n\) જંકશન છે. \(B.\) તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(C.\) તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. \(D.\) ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(300\,cm\) લંબાઈના પોટેન્શીયોમીટર તારને \(780\,\Omega\) અવરોધ અને \(4V\)ના પ્રમાણિત કોષ સાથે શ્રેણીમાં \(20\,mV\) નું \(emf\) ધરાવતા કોષને જોડતા તટસ્થ બિંદુ. \((null\,point)\) માટેની લંબાઈ \(60\,cm\) મળે છે. પોટેન્શીયોમીટર તારનો અવરોધ. \(.........\Omega\) થશે.
JEE Mains 2022 Hard - ચાર ઘટકો \(A, B, C, D\) ના દળ \(\frac{\mathrm{m}}{2}, \mathrm{~m}, 2 \mathrm{~m}, 4 \mathrm{~m}\) અનુક્રમે સમાન વેગમાન ધરાવે છે. મહત્તમ ગતિ ઊર્જા ધરાવતો ઘટક _______ છે.JEE Mains 2024 Hard
- સમતાપીય સ્થિતિમાં, વાયુનું દબાણ \(P =a V ^{-3}\) મુજબ અપાય છે, જ્યાં \(a\) એ અચળાંક અને \(V\)એ વાયુનું કદ છે. અચળ દબાણ બલ્ક મોડ્યુલ્સ ........... \(P\) હશે.JEE Mains 2023 Hard
- ત્રિજ્યા \(R\) ના બે સમાન ધાતુના ગોળાઓ ધ્યાનમાં લો, દરેક પર \(Q\) વિદ્યુતભાર અને \(m\) દળ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું પ્રારંભિક અંતર \(4 R\) છે. બંને ગોળાઓને એકબીજા તરફ પ્રારંભિક ઝડપ \(u\) આપવામાં આવે છે. જેથી તેઓ એકબીજાને સ્પર્શી શકે તે માટે \(u\) નું લઘુત્તમ મૂલ્ય છે:
(જ્યાં \(k=\frac{1}{4 \pi \epsilon_0}\) લો અને ધારો કે \(k Q^2>G m^2\) જ્યાં G ગુરુત્વાકર્ષણનો અચળાંક છે)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ પ્રત્યેક \(f(x+y)=f(x)+f(y)\) માટે \(x, y \in N\) અને \(f(1)=\frac{1}{5}\) નું સમાધાન કરતુ વિધેય છે. જો \(\sum \limits_{n=1}^m \frac{f(n)}{n(n+1)(n+2)}=\frac{1}{12}\) હોય, તો \(m=..........\)JEE Mains 2023 Hard
- \(4 \mathrm{~kg}\) દળ ધરાવતા એક પદાર્થ પર બે બળો \(\overrightarrow{\mathrm{F}}_1=5 \hat{\mathrm{i}}+8 \hat{\mathrm{j}}+7 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{F}}_2=3 \hat{\mathrm{i}}-4 \hat{\mathrm{j}}-3 \hat{\mathrm{k}}\) લાગે છે. પદાર્થ પર લાગતો પ્રવેગ _______ છે.JEE Mains 2024 Hard
- યામતંત્રના ઉગમબિંદુ પર \(-P \hat{k}\) બળ લાગે છે. બિંદુુ \((2,-3)\) ને અનુલક્ષી ટોર્ક \(P(a \hat{i}+b \hat{j})\) છે. ગુણોતર \(\frac{a}{b}\) નું મૂલ્ય \(\frac{x}{2}\) છે. તો \(x\) ની કિંમત ........ છે.JEE Mains 2023 Medium
- \(1.38 \mathrm{~atm}\) દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા \(2.0 \times 10^{25}\) વાયુ અણુઓનું તાપમાન _______ થશે. ( \(\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}\) આપેલ છે)JEE Mains 2024 Hard
- નીચે બે કથનો આપેલા છે. એકને નિવેદન (A) અને બીજાને કારણ (R) તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. ફેરોચુંબકીય દ્રવ્ય ધ્યાનમાં લો :
નિવેદન (A): ફેરોચુંબકીય દ્રવ્યમાં સ્વતંત્ર પરમાણુ દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે અને એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે તેઓ ત્વરિત ગોઠવાઈને ડોમેઈનની રચના કરે છે.
કારણ (R) : પુરતા ઉંચા તાપમાને ફેરોમેગ્નેટિક દ્રવ્યનું ડોમેઈન માળખું વિખેરાઈ જાય છે. આમ, પૂરતા ઉંચા તાપમાન પર જેને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, મેગ્નેટાઈઝેશન લુપ્ત થઈ જાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 Hard