JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
એક ખામીયુક્ત થર્મોમીટર પીગળતા બરફનું તાપમાન \(5^{\circ}\,C\) અને વરાળનું તાપમાન \(95^{\circ}\,C\) નોંધ છે. જ્યારે ખામીયુક્ત થર્મોમીટર \(41^{\circ}\,C\) તાપમાન નોંધ ત્યારે નિરપેક્ષ સ્કેલ પર સાચુ તાપમાન \(.........K\) હશે.
- A \(312\)
- B \(311\)
- C \(313\)
- D \(310\)
Answer & Solution
Correct Answer
(C) \(313\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{41^{\circ}-5^{\circ}}{95^{\circ}-5^{\circ}}=\frac{ C -0^{\circ}}{100^{\circ}-0^{\circ}}\) \(\Rightarrow C =\frac{36}{90} \times 100=40^{\circ} C =313\,K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.
JEE Mains 2021 Hard - \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી \(10R\) ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ \(v_{i}\) ને નિષ્ક્રમણ વેગ \(v_{ e }\) ના \(v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }\) સ્વરૂપમાં લખી શકાય. અહિંયા \(x\) નું મૂલ્ય ...... હશે.JEE Mains 2021 Hard
- એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = (Ax + B)\hat i\) \(N\,C^{-1}\) મુજબ પ્રવર્તે છે જ્યાં \(x\) મીટરમાં છે અચળાંકો \(A = 20\, SI\, unit\) અને \(B = 10\, SI\, unit\) છે.જો \(x =1\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_1\) અને \(x = -5\) આગળ વિદ્યુતસ્થિતિમાન \(V_2\) હોય તો \(V_1 -V_2\) કેટલા ......\(V\) થશે?JEE Mains 2019 Medium
- જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) એ ઉષ્મીય વાહકતા, \(L _{1}\) અને \(L _{2}\) લંબાઈ અને \(A _{1}\) અને \(A _{2}\) એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી \(\frac{K_{2}}{K_{1}}=9\), \(\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2\) હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, \(T\) નું મૂલ્ય ...........\(^{\circ} C\) થશે.
JEE Mains 2022 Medium - કાચનો (વક્રીભવનાંક \(\mu\) ) એક પાતળો બહિર્ગોળ લેન્સ આપેલો છે અને તેની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા \(R\) છે. તેની એક સપાટીને પૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે, વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?JEE Mains 2025 Easy
- \(2 \,{kg}\) દળ અને \(0.6\, {m}\) લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (\({ms}^{-1}\) માં) કેટલી હશે?. (\(g =10\, {ms}^{-2}\) લો )JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- અહી \(A=\left[\begin{array}{lll}0 & 1 & 0 \\ 1 & 0 & 0 \\ 0 & 0 & 1\end{array}\right] \) છે. તો શ્રેણિક \(\mathrm{B}\) કે જેની કક્ષા \(3 \times 3\) હોય અને તેના ઘટકો ગણ \(\{1,2,3,4,,5\}\) માંથી હોય અને જે \(A B=B A\) નું સમાધાન કરે તેવા શ્રેણીકની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- થેલી \(A\) માં \(3\) સફેદ, \(7\) લાલ અને થેલી \(B\) માં \(3\) સફેદ, \(2\) લાલ દડાઓ છે. યાદચ્છિક રીતે એક થેલી પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો લેવામાં આવે છે. જો લીધેલો દડો સફેદ હોય, તો તે દડો થેલી \(A\) માંથી લીધેલો હોય તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- ત્રિકોણ \(A B C\) ની બાજુઓ \(A B, B C \& C A\) ના સમીકરણો અનુક્રમે \(2 x+y=0, x+p y=21 a(a \neq 0)\) અને \(x-y=3\) છે. ધારો કે \(P(2, a)\) એ ત્રિકોણ \(A B C\) નું મધ્યકેન્દ્ર છે, તો \((B C)^2\) = __________JEE Mains 2023 Medium
- જેના શિરોબિંદુઓ નિયમિત અષ્ટકોણના શિરોબિંદુઓ પર હોય પરંતુ જેની એક પણ બાજુ એ અષ્ટકોણની બાજુ ન હોય તેવા ત્રિકોણોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- બે \(+\sigma\) પૃષ્ઠ વિજભાર ઘનતા ધરાવતા અનંત સમતલને એક બીજા સાથે \(30^{\circ} \) ના ખૂણે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેના ક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
JEE Mains 2020 Medium - એેક ઘન સળિયા માટે, યંગનો મોડ્યુલસ \(3.2 \times 10^{11}\,Nm ^{-2}\) અને ઘનતા \(8 \times 10^3\,kg\,m ^{-3}\) છે. સળિયામાં સંગત તરંગનો વેગ \(........\times 10^{3}\,ms^{-1}\) હશે.JEE Mains 2023 Easy