JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
\(100 \,g\) ની લોખંડની ખીલ્લીને \(1.5 \,kg\) દળ ધરાવતી અને \(60\, ms ^{-1}\) ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં (\(^{\circ} C\) માં) કેટલો વધારો થશે \(?\) [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા \(=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ]
- A \(675\)
- B \(1600\)
- C \(16.07\)
- D \(6.75\)
Answer & Solution
Correct Answer
(C) \(16.07\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} \times 1.5 \times 60^{2} \times \frac{1}{4}=0.1 \times 420 \times \Delta T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન રેખીય વીજભાર ધનતા \(\lambda\) ધરાવતી \(R _1\) અને \(R _2\) ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન \(.............\) છે.
JEE Mains 2023 Hard - એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ \(8\) લીટર થી વધીને \(27\) લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર \(\frac{16}{81}\) હોય, તો \(\frac{C_p}{C_v}\) ગુણોતર \(.......\)JEE Mains 2023 Medium
- આલ્ફા \((\alpha)\) ક્ષયનું જાણીતું ઉદાહરણ છે. \({ }_{82}^{238} U \longrightarrow{ }_{80}^{234} Th +{ }_2 He ^4+ Q\) ( Given : \({ }_{92}^{238} U =238.05060 u ,\) \({ }_{90}^{234} Th =234.04360 u ,\) \({ }_2^4 He =4.00260 u \text {, and }\) \(1 u =931.5 \frac{ MeV }{ c ^2} )\). ના આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી ઊર્જા \((Q)........\) \(MeV\) છે.JEE Mains 2023 Medium
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R_p=1 \Omega\) અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટરના તારની મધ્યમાં પોટેન્શિયોમીટરનો સરકતો સંપર્ક છે. સરકતા સંપર્ક મારફતે \(R_e=2 \Omega\) નો બાહ્ય અવરોધ જોડેલ છે. પરિપથમાં વિદ્યુતપ્રવાહ છે :JEE Mains 2025 Medium - યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં \(\frac{1}{8}\) ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.JEE Mains 2019 Medium
- તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ \(cm ^{3}\) દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ \(0.01 \,cm ^{3}\) છે. \(\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm\) ત્રિજ્યાના દ્રાવણના \(100\) ટીપાંથી \(4\;cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ \(x \times 10^{-14} \;m\) છે. જ્યાં \(x\) કેટલું હશે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(a\) ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા \(b\) ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. \(b\) ત્રિજ્યાની બહારની લૂપ \(I = I_0\, cos\, (\omega t)\) જેટલો \(ac\) પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ કે જેની બાજુ ની લંબાઈ \(2 \sqrt{2}\) છે તેને અંતર્ગત એક લંબચોરસ આપેલ છે તો આવા લંબચોરસનું મહતમ ક્ષેત્રફળનો વર્ગ મેળવો.
JEE Mains 2021 Hard - જો \((1+x)^p(1-x)^q\) માં \(x\) તથા \(x^2\) ના સહગુણક અનુક્રમે \(4\) તથા \(-5\) હોય, તો \(2 p +3 q\) \(=.....\)JEE Mains 2023 Hard
- જો વિધેય \(f(x) = \sqrt{\log_{(0.6)}\left(\left|\dfrac{2x-5}{x^2-4}\right|\right)}\) નો પ્રદેશ \((-\infty, a] \cup \{b\} \cup [c, d) \cup (e, \infty)\) હોય, તો \(a + b + c + d + e\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Hard
- જેના માટે \(x^4-a x^2+9=0\) નાં તમામ બીજ વાસ્તવિક અને ભિશ્ન હોય, તેવી \(a\) ની નાનામાં નાની ધન પૂર્ણાંક કિંમત ___ છે.JEE Mains 2026 Hard
- જો બે રેખાઓ \(L_1\) અને \(L_2\) એ અવકાશમાં છે કે જે આ રીતે વ્યાખ્યાયિત છે . \({L_1} = \{ x = \sqrt \lambda y + \left( {\sqrt \lambda - 1} \right),z = \left( {\sqrt \lambda - 1} \right)y + \sqrt \lambda \} \) અને \({L_2} = \{ x = \sqrt \mu y + \left( {1 - \sqrt \mu } \right),z = \left( {1 - \sqrt \mu } \right)y + \sqrt \mu \} \) તો દરેક અનૃણ વાસ્તવિક સંખ્યા \(\lambda \) અને \( \mu \) માટે \(L_1\) એ \(L_2\) ને લંબ હોય તોJEE Mains 2013 Hard