JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(2\,kg\) દળવાળો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર \(P\) ની અસર હેઠળ એક દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેનુ \(4\,s\) માં સ્થાનાંતર \(\frac{1}{3} \alpha^2 \sqrt{P} \;m\). હોય તો \(\alpha\) નું મૂલ્ય \(...........\) હશે.
- A \(1\)
- B \(2\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} mV ^2= Pt\) \(V =\sqrt{\frac{2 Pt }{ m }}\) \(\frac{ dx }{ dt }=\sqrt{\frac{2 Pt }{ m }}\) \(x =\sqrt{\frac{2 P }{ m } \frac{2}{3}}\left[ t ^{3 / 2}\right]_0^4\) \(x =\frac{16 \sqrt{ P }}{3}=\frac{1}{3} \times 16 \sqrt{ P }\) \(\alpha=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(a\) ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર \(O\) થી \(d=\frac{a}{2}\) અંતરે \(l =\frac{ a }{2}\) લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર \(O\) બિંદુથી \(-\frac{a}{X},\) અંતરે હોય તો \(X\)(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard - હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણનું કદ \(500\, {cm}^{3}\), તાપમાન \(300\, {K}\), દબાણ \(400\, {kPa}\) અને દળ \(0.76\, {g}\) છે. ઓક્સિજન અને હાઇડ્રોજનના દળનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Hard
- \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ \(0.3\, T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને \(60^o\) ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા \(cm\) હશે? (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\, kg\), પ્રોટોનનો વિજભાર \(=1.69 \times 10^{-19}\,C\))JEE Mains 2020 Medium
- 450 W પ્રકાશ સ્રોત દ્વારા તેનાથી 2 m દૂર મૂકેલી સંપૂર્ણપણે પરાવર્તક સપાટી પર લાગુ પડતું વિકિરણ દબાણ છે :JEE Mains 2025 Medium
- \(10\,A\) વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને \(5\,cm\) અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતા ચુંબકીયબળનું, મૂલ્ય \(F_1\) છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતું બળ \(F_2\) કેટલું થાય ?JEE Mains 2023 Medium
- ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
JEE Mains 2017 Medium - ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - પ્રયોગની સફળતાએ તેની નિષ્ફળતા કરતાં બમણી છે. તો \(6\) પ્રયત્નમાં \(5\) વાર સફળથાય તેની સંભાવના મેળવો.JEE Mains 2016 Hard
- \(A=\{(x, y)\) \(\left.:|x|+|y| \leq 1,2 y^{2} \geq|x|\right\}\) પ્રદેશનું ક્ષેત્રફળ ........... ચો. એકમ થાયJEE Mains 2020 Hard
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.લીસ્ટ \(-I\) લીસ્ટ \(-II\) \((A)\) ટોર્ક \((I)\) \(kg\,m ^{-1}\,s ^{-2}\) \((B)\) ઉર્જા-ઘનતા \((II)\) \(kg\,m\,s^{-1}\) \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(kg\,m ^{-2}\,s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(kg\,m ^2\,s ^{-2}\) JEE Mains 2023 Medium - પરવલય \(y^2 =4\lambda x\) અને રેખા \(y = \lambda x\), \(\lambda > 0\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ \(\frac{1}{9}\) હોય તો \(\lambda \) મેળવો.JEE Mains 2019 Hard