JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.5\, mm\) અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(0.5\, m\) છે,\(5890\, A^o\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.
- A \(1178 \times 10^{-9} \,m\)
- B \(1178 \times 10^{-6}\,m\)
- C \(1178 \times 10^{-12} \,m\)
- D \(5890 \times 10^{-7} \,m\)
Answer & Solution
Correct Answer
(B) \(1178 \times 10^{-6}\,m\)
Step-by-step Solution
Detailed explanation
\(\beta=\frac{\lambda D}{d}=\frac{5890 \times 10^{-10} \times 0.5}{0.5 \times 10^{-3}}\) \(=589 \times 10^{-6} m\) Distance between first and third bright fringe is \(2 \beta=2 \times 589 \times 10^{-6} m\) \(=1178 \times 10^{-6} m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્રJEE Mains 2020 Hard
- રૂમ તાપમાને એક તારનો અવરોધ \(100\,\Omega \) છે જ્યારે તેને \(220\,V\) સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી \(2\,A\) નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં \(500\,^oC\) વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે?JEE Mains 2018 Hard
- એક કેપેસિટર ક્ષેત્રફળ \(A\) ની સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી સંરચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ \(\frac{A}{3}\) અને ઊંચાઈ \(\mathrm{d}\) હોય, તો આ વ્યવસ્થાનું કેપેસિટન્સ _______ છે.
JEE Mains 2024 Hard - પ્રત્યેકની ત્રિજયા 1 mm હોય તેવા વરસાદના 64 ટીપાંઓ 10 cm/s ના અંતિમ વેગથી પડતી વખતે એક મોટું ટીપું બનાવવા માટે ભળી જાય છે. મોટા ટીપાનો અંતિમ વેગ ________ cm/s છે.JEE Mains 2026 Hard
- એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(h\) ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ \(\frac{h}{3}\) ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Hard
- એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{a}_{\mathrm{n}}\) એ સમાંતર શ્રેણીનું \(\mathrm{n}^{\text {th }}\) પદ છે.
જો \(S_n=a_1+a_2+a_3+\ldots+a_n=700, a_6=7\) અને \(S_7=7\) હોય, તો \(\mathrm{a}_{\mathrm{n}}\) = __________JEE Mains 2025 Medium - 1 m લંબાઈની એક નળી 2 M દળના આદર્શ પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલી છે અને બંને છેડેથી બંધ છે. નળીને તેના એક છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં નિયમિતપણે ઘુમાવવામાં આવે છે. જો બીજા છેડે પ્રવાહી દ્વારા લાગતું બળ F હોય તો નળીનો કોણીય વેગ SI એકમમાં \(\sqrt{\frac{\mathrm{F}}{\alpha \mathrm{M}}}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2025 Hard
- સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.JEE Mains 2023 Medium
- 2 m લંબાઈવાળા અને \(2.0 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) યંગના સ્થિતિસ્થાપકતા ગુણાંકવાળા સ્ટીલના તારને એક બળ વડે ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને પાશ્વીય વિકૃતિ અનુક્રમે 0.2 અને \(10^{-3}\) હોય, તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા _______ \(\times 10^5\) (SI એકમમાં) છે.JEE Mains 2025 Medium
- અહી \(x =\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]\) અને \(A =\left[\begin{array}{ccc}-1 & 2 & 3 \\ 0 & 1 & 6 \\ 0 & 0 & -1\end{array}\right]\) આપેલ છે. જો \(k \in N\), if \(X ^{\prime} A ^{ k } X =33\), હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો ઉપવલય \(x^{2}+4 y^{2}=4\) નો સ્પર્શકએ મુખ્ય અક્ષના અંત્ય બિંદુ આગળ ના સ્પર્શકોને બિંદુ \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) આગળ મળે છે તો વર્તુળ કે જેનો વ્યાસ \(\mathrm{BC}\) હોય તે .. . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2021 Hard