JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)
- A 10
- B 15
- C 6.67
- D 11.6
Answer & Solution
Correct Answer
(A) 10
Step-by-step Solution
Detailed explanation
\(10 \times 3.36 \times 10^5+10 \times 2100 \times 10+10 \times 4200 \times(T-0)\) \(=100 \times 4200 \times(25- T )\) \(\Rightarrow T =15^{\circ} C\) \(\Delta T =25-15=10^{\circ} C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?JEE Mains 2021 Medium
- બે ખુલ્લી ઓર્ગન પાઇપ, જેની લંબાઈ \(60 \mathrm{~cm}\) અને \(90 \mathrm{~cm}\) છે, તે અનુક્રમે \(6^{\text {th }}\) અને \(5^{\text {th }}\) હાર્મોનિક્સ પર અનુનાદ કરે છે. આપેલા મોડ્સ માટે આવૃત્તિઓનો સામાન્ય તફાવત _______ \(\mathrm{Hz}\) છે. (હવામાં ધ્વનિનો વેગ \(=333 \mathrm{~m} / \mathrm{s}\) )JEE Mains 2024 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા \(\left( E _{1}\right)\) માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા \(\left(E_{2}\right)\) માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(h f= E _{1}- E _{2}\) વડે આપી શકાય છે. વિધાન \(II\) : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ \(f=\left( E _{2}- E _{1}\right) / h\) સાથે સંકળાયેલ છે. આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ \(0.5 \,{mm}\) જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ \(5\, {mm}\) અને વર્તુળાકાર સ્કેલનો \(20\) મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન (\(mm\) માં) કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(8\,V\) જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ \(20 \;\mu A\) થી \(25\;\mu A\) બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ \(4\,mA\) થી \(6\,mA\) થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ \(...............\) હશે.JEE Mains 2022 Medium
- સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- પરવલય \(y^{2}=2 x\) અને રેખા \(x+y=4\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ (ચી. એકમમાં) ......છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left[\begin{array}{ll}{\left[e^{x}\right],} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,x<0 \\ a e^{x}+[x-1], \,\,\,\,\,\,\,\,\,0 \leq x<1 \\ b+[\sin (\pi x)], \,\,\,\,\,\,\,\,\,\,\,\,1 \leq x<2 \\ {\left[e^{-x}\right]-c,} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,x \geq 2\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b, c \in R\) અને \([t]\) એ \(t\) અથવા તેથી નાનો મહત્તમ પૂર્ણક દર્શાવે છે. તો નીચેના પૈકી કયું વિધાન સાયું છે \(?\)JEE Mains 2022 Hard
- નીચે આપેલા સંચારના માધ્યમ માટે યોગ્ય તરંગની પસંગી કરો
\(A.\) ઓપ્ટિકલ ફાઈબર સંચાર \(P.\) અલ્ટ્રાસાઉન્ડ \(B.\) રડાર \(Q.\) ઇન્ફ્રારેડ \(C.\) સોનાર \(R.\) માઇક્રો તરંગ \(D.\) મોબાઈલ ફોન \(S.\) રેડિયો તરંગ JEE Mains 2019 Medium - જો અનંત સમગુણોતર શ્રેણી \(GP\) : \(a, ar, ar^{2}, a r^{3}, \ldots\) ના પદોનો સરવાળો \(15\) છે અને પદોનો વર્ગનો સરવાળો \(150 \) થાય છે તો \(\mathrm{ar}^{2}, \mathrm{ar}^{4}, \mathrm{ar}^{6} \ldots\) નો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં \(r\) ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ \(h\) કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)JEE Mains 2020 Medium
- \(\ell\) લંબાઈ અને \(\mathrm{M}=4 \mathrm{m}\) દળ ધરાવતા સળિયાને તેના કેન્દ્રથી જડિત કરેલ છે.એક \(m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતો કણ સળિયાની અક્ષ સાથે \(\theta=\frac{\pi}{4}\) ના ખૂણે સળિયાના એક છેડા સાથે અથડાય છે અને ચોંટી જાય છે.અથડામણ પણ પછી આ તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?JEE Mains 2020 Hard